Gujarat politics: ગુજરાતમાં દિવાળી પહેલા મોટા રાજકીય ફેરફારોની અટકળો તેજ, દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મહત્વપૂર્ણ બેઠકો
Gujarat politics: ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોની અટકળો તેજ બની ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા, એટલે કે 16 ઓક્ટોબરની આસપાસ થઈ શકે છે. રાજકીય સૂત્રો અનુસાર,…
















