Rajkot: રાજકોટમાં વધુ એક હત્યાથી હડકંપ, બોથડ પદાર્થથી ઘા કર્યા, જાણો હચમચાવી નાખતો કિસ્સો
Rajkot Murder case: રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ ફરી એકવાર હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માયાણી ચોક નજીકના ખીજડાવાળા રોડ…