AAP NEWS: દાહોદમાં AAP નેતા દેવેન્દ્ર મેડાની અપહરણ-છેડતીના આરોપમાં ધરપકડ,મહીલાને નોકરીની લાલચ આપી છેડછાડ કર્યાનો આરોપ
AAP NEWS: દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડાની મહિલાના અપહરણ અને છેડતીના કેસમાં ધરપકડ થઈ છે. અગાઉ BTPના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા દેવેન્દ્ર મેડા થોડા દિવસ અગાઉ…















