ગુજરાતની આ હોસ્પિટલમાં કર્યો મહિલા ડોક્ટરે આપઘાત, જાણો કારણ?
  • January 10, 2025

સુરતમી નવી સિવિલમાં ઇન્ટર્ન ડોક્ટરે આપઘાત કરી લીધો છે. 24 વર્ષીય જાનવી નામની યુવતીએ ઘરે પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

Continue reading
નકલી પોલીસ બની આપ્યો 13.50 લાખની છેતરપીંડીને અંજામ, આ રીતે યુવાનોને ફસાવતો જાળમાં?
  • January 9, 2025

ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ સહિત લોકો ઝડપાઈ રહ્યા છે. નકલી ઓફિસરો, PMO, CMO, CID, જજ બની લોકોને છેતરપીંડીનો ભગો બનાવી રહ્યા છે. ત્યારે હવે અરવલ્લીના બાયડમાંથી એક નકલી ASI ઝડપાયો…

Continue reading
ARVALLI: સગીર-સગીરાને ભગાડવામાં મદદ કરનાર પરિવારજનોની ધરપકડ
  • January 8, 2025

અરવલ્લીમાં ખભળાટ મચાવનાર ધનસુરા તાલુકાના એક ગામની 10 વર્ષીય સગીરા અને 16 વર્ષની વયના નજીકના ગામના સગીરને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થતાં બંને ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસે સગીર અને…

Continue reading
DELHIમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, 5 ફેબ્રુઆરીએ મતદાન, ઈસુદાને શું કહ્યું?
  • January 7, 2025

ચૂંટણીપંચે આજે મંગળવારે દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. આ સાથે જ દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 70 સભ્યોની વિધાનસભા માટે 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી…

Continue reading
ARVALLI: યુવકનું દોરીથી ગળું કપાયું, ચાઈનીઝ દોરીથી ચેતજો!
  • January 5, 2025

ગુજરાતમાં ઉતરાયણ પર્વ પહેલા જ દોરીથી ગળા કપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ એક પર્વની ઉજવણી સાથે ગંભીર સમસ્યા છે. કારણ કે પતંગ રસીયાઓ પોતાની પતંગ કપાઈ નહીં તે…

Continue reading
PANCHMAHAL: પુરવઠા અધિકારી વેશપલટો કરી બન્યા અરજદાર: શિયાળમાં અધિકારીઓના પરશેવા છૂટ્યા
  • January 3, 2025

મોટા ભાગની સરકારી કચેરીઓમાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો જ આવે છે. રોજે રોજ અરજદારો પોતાના જીવન જરુરિયાતો કામો માટે સરકારી કચેરીએ ધક્કા ખાવા મજબૂર બને છે. જો કે અધિકારીઓ…

Continue reading
Aravalli: ટાકાટુંકાથી ટોરડા ગામને જોડતો રસ્તો બિસ્માર, અકસ્માતનો ભય
  • January 3, 2025

અરવલ્લીના ભિલોડા તાલાકામાં ટાકાટુંડાથી ટોરડા ગામને જોડતાં રોડની હાલત બત્તર થઈ છે. ચોમાસું ગયાને પણ મહિનાઓ વીતી ગયા છતાં તંત્ર દ્વારા નિષ્કાળજી રાખી બિસ્માર બનેલો રસ્તો ન બનાવાતાં વાહનચાલકો અને…

Continue reading
9 મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને કાર્યભાર સોંપાયો
  • January 2, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા  નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત…

Continue reading
પાટીદાર યુવતીના સરઘસ મામલે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવ્યા મેદાનમાં
  • January 2, 2025

અમરેલીમાં બનાવટી લેટરકાંડ મામલે યુવતીનું સરઘસ બાદ રાજકારણ ગરમાયું છે. અમરેલીમાં પાટીદાર આગેવાનોની બંધ બારણે બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં યુવતીના જામીન મંજૂર થાય અને ફરિયાદમાંથી નામ દૂર…

Continue reading
અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ
  • January 2, 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં દર વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લવાર શોનું આયોજન કરવામાં આવે છે. જોકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિહના અવસાન બાદ આયોજન 2 દિવસ મોડું થયું છે. આવતીકાલૈ 3 જાન્યુઆરીથી…

Continue reading

You Missed

PM CARES Fund Investigation: PM-CARES ફંડની તપાસની માગ કરતી અરજી લોકપાલે ફગાવી, નવી ફરિયાદ દાખલ કરવાની છૂટ
Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ
Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી
Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?
Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો
Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા