Pakistan Imran Khan News :સસ્પેન્સ ખતમ,ઈમરાનખાન જીવે છે,બહેન ડૉ. ઉઝમા જેલમાં ઈમરાનને મળ્યા!
Pakistan Imran Khan News : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાનખાનની જેલમાં હત્યા કરી નાખવામાં આવી હોવાના પ્રસરેલા અહેવાલો બાદ આખરે ઈમરાન ખાનની બહેન ડૉ. ઉઝમા ખાનને…





