Narmada: ગુજરાત પેટર્ન યોજનામાં કરોડોનું કૌભાંડ, ધારાસભ્ય ચૈતર વસાવાએ કોના પર કર્યા આરોપ?
Narmada: ગુજરાત પેટર્ન યોજના 2025-26ના નામે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કરોડોનું કૌભાંડ થયું હોવાનો મોટો ખુલાસો AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે. તેમણે પ્રભારી મંત્રી ભીખુભાઈ પરમાર પર 60 કરોડના…

















