BRICS Summit Satire: બાળકો જેને તળાવ કહે છે, પ્રશાસન તેને રસ્તો કહે છે! અને અમે બંનેનું સન્માન કરીએ છીએ
BRICS Summit Satire: દેશમાં ડિજિટલ પેમેન્ટ, BRICS સમિટ, સરકારી માધ્યમો અને સરકારની કામગીરીને લઈને સોશિયલ મીડિયા પર વ્યંગ તથા રાજકીય ચર્ચાઓનો સિલસિલો તેજ બન્યો છે. ‘મયૂર જાની ઓફિશિયલ’ ચેનલ પર રજૂ થયેલા…







