Chhota Udepur: 30 હજાર લોકોને સરકારે બેકાર બનાવી દીધા, લોકોની શું માંગ?
  • April 29, 2025

દિલીપ પટેલ છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો…

Continue reading
Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?
  • April 27, 2025

Telangana:  લોકોને હવે મિડિયામાંથી પત્રકારત્વ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. કારણ કે હવે મિડિયા એક તરફ અને સરકારની ટીકા કરવાથી બચી રહ્યું છે. જે સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે. જેને…

Continue reading
Pahalgam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!
  • April 24, 2025

Pahalgam Terrorist Attack:  22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામાં થયેલા હુમલામાં 30 જેટલા લોકો મોત થઈ ગયા છે. જેમાં 3 ગજરાતીઓના સમાવેશ થાય છે. આ ત્રણેય ગુજરાતીઓના મૃતદેહ ગત મોડી રાત્રે ગુજરાતમાં…

Continue reading
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલામાં 3 ગુજરાતીના મોત, કુલ મૃત્યુઆંક 30
  • April 23, 2025

Pahalgam Terror Attack:  જમ્મુ –કાશ્મીરના પહેલગાંમની બૈસરન ઘાટીમાં ગઈકાલે( 22 એપ્રિલ, 2025) બપોરે થયેલા હુમલામાં 30 પ્રવાસીઓના મોત થઈ ગયા છે. પોલીસ વેશમાં આવેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો…

Continue reading
Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ
  • April 16, 2025

Urdu Language: સુપ્રીમ કોર્ટે  મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં પાતુર નગર પરિષદના સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને માન્ય રાખતો એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ભાષા સંસ્કૃતિનો એક ભાગ…

Continue reading
Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો
  • April 15, 2025

Ahmedabad: અમદાવાદમાં સતત પોલીસની કાર્યવાહી હોવા છતાં અસમાજિક તત્વો બેફામ બની રહ્યા છે. પોલીસની પમરી કામગીરીને કારણે લોકો અપરાધિક પ્રવૃતિઓ કરવાનું છોડતાં જ નથી. ત્યારે હવે ફરી અમદાવાદમાં અસમાજિક તત્વોનો…

Continue reading
મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |
  • April 11, 2025

Saravkundla Mughal Bhuvi: અમરેલીમાંથી અંધશ્રદ્ધા ફેલાવતી ભૂવી ઝડપાઈ છે. સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે 36 વર્ષિય ક્રિશ્ના નામની ભૂવીનો ધતિંગનો પર્દાફાશ થયો છે. ભૂવી ક્રિશ્નાનો સ્વપ્નકાંડ બોગસ સાબિત થયો છે. ભૂવીએ…

Continue reading
Navsari: નદીમાં 4 મહિલા સહિત 1 પુરુષ ડૂબ્યો, 2નાં મોત
  • April 8, 2025

Navsari River Five People Drowned: નવસારી જીલ્લાના ધારાગરીરી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં નાહવા પડેલી 4 મહિલાઓ ડબી હતી. સાથે જ બચાવવા પડેલો એક યુવક પણ ડૂબી ગયો છે.…

Continue reading
10 લાખ લોકોને કુતરાઓએ કરડી ખાધા, 600 કરોડનો ખર્ચ | dogs bites | Gujarat |
  • April 5, 2025

Gujarat dogs bites: ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ વધી ગઈ છે. શરીએ શરીએ કુતરાઓના ટોળાઓ…

Continue reading
ડીસામાં થયેલા 21 લોકોના મોત મામલે કયા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર? |DEESA
  • April 2, 2025

Deesa fireworks factory fire: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં 1 એપ્રિલ, 2025ના રોજ ભીષણ આગ અને વિસ્ફોટ થયો હતો. જેમાં 21 શ્રમિકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા…

Continue reading