PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”
PM MODI DREAM: છેલ્લાં 11 વર્ષોથી પ્રધાનમંત્રીની ખુરશી પર યેનકેન પ્રકારે ચોંટી રહેલાં નરેન્દ્ર દામોદરદાસ મોદીના હાલ વળતાં પાણી ચાલી રહ્યાં હોય તેવી અનેક બાબતો હાલ સામે આવી રહી છે.…

















