Sharad Pawar NCP Merger: શિવસેના (UBT)ની શરદ પવારને ચેતવણી, BJPના ‘લૅપડૉગ્સ’ના ચક્કરમાં ન પડો
Sharad Pawar NCP Merger: મહારાષ્ટ્રના રાજકારણમાં NCPના બંને જૂથોના સંભવિત વિલીનીકરણ અને BJPના નેતૃત્વ હેઠળના NDAમાં જોડાવાની અટકળોએ નવો વિવાદ ઊભો કર્યો છે. શિવસેના (UBT)એ શરદ પવારને BJP સાથે જોડાવાની…








