Bihar Government School Crisis: 82 બાળકો, 5 ધોરણો અને માત્ર એક વર્ગખંડ! બિહારની સરકારી શાળાની સ્થિતિએ ઊભા કર્યા સવાલ
  • October 9, 2026

Bihar Government School Crisis: બિહારના રોહતાસ જિલ્લામાં આવેલી રૂપિબાંધ પ્રાથમિક શાળાની સ્થિતિ સરકારી શિક્ષણ વ્યવસ્થામાં માળખાકીય સુવિધાઓની અછત સામે લાવે છે. કોચસ બ્લૉકની ચિતૌલી પંચાયતમાં આવેલી આ શાળાની સ્થાપના વર્ષ…

Continue reading
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં
  • September 23, 2026

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2026માં શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા સંબંધિત સુવિધાઓ ફરજિયાત બનાવતો મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. જોકે આદેશના લગભગ આઠ મહિના બાદ કેન્દ્ર સરકાર…

Continue reading
UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ
  • September 22, 2026

UP Gvt. School Gaurav Bharti FIR: ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાં સરકારી પ્રાથમિક સ્કૂલની મૂળભૂત સુવિધાઓની કથિત ખામીઓ દર્શાવતો વીડિયો બનાવનાર 22 વર્ષીય BScના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ…

Continue reading
Haryana School Infrastructure: ‘આટલા વર્ષો સુધી કાર્યવાહી કેમ નહીં?’ 2,814 જર્જરિત શાળાઓ પર સરકારના નિર્ણય બાદ AAP-CJPએ ઉઠાવ્યા સવાલ
  • September 15, 2026

Haryana School Infrastructure: હરિયાણા સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અસુરક્ષિત અને જર્જરિત જાહેર કરાયેલા 2,814 માળખાંને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. તેમાં કેટલીક સંપૂર્ણ શાળા ઇમારતોનો સમાવેશ થાય છે, જ્યારે અનેક…

Continue reading
UP Bhamori Khurd School Protest: મંત્રીના મતવિસ્તારમાં સરકારી શાળાની હાલત દયનીય, તૂટેલી બીમ અને ખરતા પ્લાસ્ટર વચ્ચે વિદ્યાર્થીઓનો વિરોધ
  • September 11, 2026

UP Bhamori Khurd School Protest: ઉત્તર પ્રદેશના ભમોરી ખુર્દ ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ 9 સપ્ટેમ્બરે શાળાની જર્જરિત ઇમારત સામે વિરોધ નોંધાવ્યો અને વર્ગોનો બહિષ્કાર કર્યો. વિદ્યાર્થીઓનો આ વિરોધ…

Continue reading
Justice Prasanna Varale: કુંભના બજેટના માત્ર 0.1%થી 100થી વધુ મરાઠી શાળાઓ બચી શકી હોત – સુપ્રીમ કોર્ટના જજ પ્રસન્ના વરાળે
  • August 25, 2026

Justice Prasanna Varale: સુપ્રીમ કોર્ટના જજ પ્રસન્ના વરાળેએ શનિવાર, 22 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રમાં મરાઠી માધ્યમની સરકારી શાળાઓની સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ અને વિદ્યાર્થીઓ માટે જરૂરી પાયાની સુવિધાઓ અંગે ગંભીર…

Continue reading
Government Schools conditions: શાળાની તૂટેલી ઇમારતો, ટપકતી છતો, ગંદુ પાણી અને મિડ-ડે મીલના નામે મજાક! વાહ મોદીજી વાહ!
  • August 18, 2026

Government Schools conditions: દેશમાં સરકારી શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી ગંભીર સવાલો ઉભા થયા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની કેટલીક સરકારી શાળાઓને લગતા વાયરલ વીડિયો અને સ્થળ…

Continue reading
IIT vs Government Schools: ચીન અને વિયેતનામે જે કર્યું તે ભારતે કેમ ન કર્યું? જાણો આપણી શિક્ષણ પ્રણાલીના નીતિગત અંતરો અને તેના ઘાતક પરિણામો
  • July 20, 2026

IIT vs Government Schools: ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં એક તરફ આશ્ચર્યજનક સફળતાઓ જોવા મળે છે તો બીજી તરફ એટલી જ મોટી નિરાશાઓ પણ સામે આવે છે. આઈઆઈટી કાનપુરના એક વિદ્યાર્થીને જેમ્સ…

Continue reading

You Missed

Problems in Maternity Benefit Gujarat: આધાર કાર્ડથી લઈને બેંક ખાતાં સુધીની અડચણો, ગુજરાતમાં માતૃત્વ યોજનાઓનો લાભ મેળવવો મુશ્કેલ
Akhilesh Yadav Meets Azam Khan: આઝમ ખાનને મળ્યા અખિલેશ યાદવ, કહ્યું- ‘આઝમ હતા, છે અને રહેશે’, 2027માં BJPને હરાવવાનો કર્યો દાવો
Manoj Jarange Patil: મહારાષ્ટ્રના રાજકારણમાં ₹500 કરોડનો વિવાદ, મનોજ જરાંગેએ રજૂ કરી કથિત ઑડિયો ક્લિપમાં શ્રીકાંત શિંદેના નામનો ઉલ્લેખ
Neha Bora Delhi High Court: ‘સત્તા પરિવર્તનની માગ ખોટી નથી’, નેહા બોરાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં ઉગ્ર દલીલો
Chandrababu Naidu Vijayawada: વિજયવાડાને આધ્યાત્મિક રાજધાની બનાવવાની તૈયારી, દશેરા ઉત્સવથી નાયડુએ સાધ્યાં અનેક રાજકીય લક્ષ્યો
Death Penalty Cases in India: ટ્રાયલ કોર્ટના મૃત્યુદંડના ચુકાદાઓ પર સવાલ, સુપ્રીમ કોર્ટમાં કેમ બદલાય છે સજાઓ?