‘દેશમાં ફરી ઝીણા પેદા ન થવો જોઈએ’, CM યોગીએ આવું કેમ કહ્યું? | Yogi Adityanath
CM Yogi Adityanath: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના વિરોધીઓ પર નિશાન સાધતા એક મોટું નિવેદન આપ્યું છે. એક સપા સાંસદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે વંદે માતરમ ઉજવવા માટે એક…















