Election: ખડગેના નિવેદનને રાજકીય મુદ્દો બનાવીને ભાજપે ગુજરાત અને આસામમાં ફાયદો લેવાનો ખેલ ખેલ્યો!
■ચૂંટણીઓમાં કેવી હીટ સ્પીચ અપાય છે? વાંચો દિલીપ પટેલ અમદાવાદ, 9 એપ્રિલ 2026 Election: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ ગુજરાતના લોકોને ગરીબ અને અભણ કહ્યા તેનો રાજકીય મુદ્દો બનાવીને ભાજપે ગુજરાત અને…

















