holidays cancelled: ભારતીય અર્ધલશ્કરી દળોની રજાઓ રદ, સરહદ પર હાઇ એલર્ટ
indian paramilitary forces holidays cancelled: ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. હવે આ કાર્યવાહી બાદ, તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ રદ…

















