અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભૂવો કરી ગયો તાંત્રિક વિધિ, ડોક્ટોરો જોતા રહ્યા! વિડિયો વાઈરલ
સરકાર અંધશ્રધ્ધાને નાથવા અનેક પ્રયાસો કરી રહી છે. ગુજરાતમાં તો અંધશ્રધ્ધાને ડામવા કાયદો પણ બનાવાયો છે. ત્યારે જાણે તાત્રિક વિધિઓ કરતાં ભૂવાને કાયદોનો ડર જ ન રહ્યો તેવી રીતે હવે…












