JPSC CID Investigation: બ્લેકલિસ્ટેડ કંપનીને ટેન્ડર વગર JPSC પરીક્ષાનો ઠેકો? CID તપાસમાં ચોંકાવનારા ખુલાસા
JPSC CID Investigation: ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)ની વિવિધ ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને ચાલી રહેલી તપાસ દરમિયાન એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસમાં એવી માહિતી…








