Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા
  • October 14, 2026

Rahul Gandhi CJP Support: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકરોની ધરપકડ અને તેમને જેલમાં મોકલવાના મુદ્દે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. તેમણે બુધવારે કહ્યું કે જંતર-મંતર પર…

Continue reading
Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી
  • October 13, 2026

Delhi Police Contempt Petition: દિલ્હી પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહેલા પત્રકારોને અટકાયતમાં લેવા અને તેમના કામમાં અવરોધ ઊભો કરવાના આરોપો વચ્ચે ફ્રી સ્પીચ કલેક્ટિવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો…

Continue reading
Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર
  • October 13, 2026

Nadeem Khan Delhi HC Case: દિલ્હી હાઈકોર્ટે નાગરિક અધિકાર કાર્યકર નદીમ ખાનને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા રોકવા માટે તેમના ઘરમાં આશરે આઠ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હોવાના આરોપો અંગે…

Continue reading
Delhi Protest Detention: વિરોધ પ્રદર્શન બાદ 50થી વધુ લોકોની અટકાયત, ગુપ્તાંગો પર માર માર્યાના આક્ષેપ
  • October 12, 2026

Delhi Protest Detention: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગ સાથે દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસની કાર્યવાહી અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અટકાયત કરાયેલા અનેક લોકોએ દાવો કર્યો…

Continue reading
Journalists Detained in Delhi: CEC વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોની અટકાયત સામે આંતરરાષ્ટ્રીય સંગઠનોનો વિરોધ
  • October 12, 2026

Journalists Detained in Delhi: દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પત્રકારોની અટકાયતના મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કમિટી ટુ…

Continue reading
Jantar Mantar Protest Ban: જંતર-મંતર પર પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય, દિલ્હી પોલીસે નક્કી કર્યાં 3 નવાં સ્થળો; CJPએ ઉઠાવ્યા સવાલ
  • October 12, 2026

Jantar Mantar Protest Ban: દિલ્હીના જંતર-મંતર પર હવે ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજવાની મંજૂરી નહીં મળે. દિલ્હી પોલીસે આ સ્થળને પ્રદર્શન માટે નિર્ધારિત સ્થળોની સૂચિમાંથી દૂર કરીને તેના સ્થાને ત્રણ…

Continue reading
CJP Protest: ‘મોદી સરકારે કટોકટીના સમયને પણ પાછળ છોડ્યો’: CJPનો આરોપ, જ્ઞાનેશ કુમારના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત
  • October 12, 2026

CJP Protest: કૉકરોચ જનતા પાર્ટી (CJP)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સામે ગંભીર આક્ષેપો કરતાં દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામેની પોલીસ કાર્યવાહીને કટોકટીના સમય સાથે સરખાવી છે. રવિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં…

Continue reading
Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી
  • October 11, 2026

Sharjeel Imam Interim Bail: દિલ્હી પોલીસે શનિવારે, 10 ઑક્ટોબરે, કાર્યકર શરજિલ ઇમામને આપવામાં આવેલી વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હીની અદાલતનો સંપર્ક કર્યો હતો. પોલીસનો આરોપ છે કે ઇમામે…

Continue reading
Delhi Protest Detentions: જંતર મંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં મોટાપાયે અટકાયત, નેહા બોરા સહિત અનેક નેતાઓ પોલીસની કસ્ટડીમાં
  • October 10, 2026

Delhi Protest Detentions: વિવિધ સંગઠનો દ્વારા 10 ઑક્ટોબરે જંતર મંતર ખાતે પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. પ્રદર્શનકારીઓને એકત્રિત થતાં રોકવામાં આવ્યા હોવાના અહેવાલો…

Continue reading
CJP Protest Delhi: CJPના પ્રદર્શન પહેલાં ધ્રુવ રાઠીની અટકાયત, દિલ્હીમાં 245 ટ્રેનો રદ અને ઇન્ટરનેટ બંધ
  • October 10, 2026

CJP Protest Delhi: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા શનિવાર, 10 ઑક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક…

Continue reading

You Missed

Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ
US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો
Bihar JDU-BJP Alliance: બિહાર વિધાન પરિષદ ચૂંટણી બાદ NDAમાં તણાવ, ભાજપના વલણથી JDUના નેતાઓ નારાજ
Ramlila Maidan Opposition Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત? રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર સામે પડકાર
Amit Shah SIR Statement: મતદાર યાદીમાંથી 13 કરોડ નામ દૂર, અમિત શાહે 3 કરોડ નામને ઘૂસણખોરોનાં ગણાવ્યાં
Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર