દિલ્હીમાં ભાજપ સરકાર આવતાં જ CAG રિપોર્ટ રજૂ, હોબાળો કરતાં AAPના ધારાસભ્યો સસ્પેન્ડ, CAG શું છે કે હોબાળો થઈ ગયો?
Delhi CAG Report: દિલ્હીમાં ઘણા વર્ષો સુધી રાજ કરનારી AAP પાર્ટી હવે વિપક્ષમાં બેઠી છે. ત્યારે આજે વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધન દરમિયાન સતત હોબાળો મચાવવા બદલ વિપક્ષના નેતા આતિશી સહિત…