Kolkata Municipal Corporation Election: કોલકાતાના 209 વોર્ડમાં BJPના કાર્યકરો બનશે કોઓર્ડિનેટર? શુભેન્દુ અધિકારીની જાહેરાતથી રાજકીય વિવાદ તેજ
Kolkata Municipal Corporation Election: પશ્ચિમ બંગાળમાં કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)ની ચૂંટણીને લઈને BJP સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે…








