Azam Khan ED Case: આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન, EDની ધરપકડને ગણાવી દુર્ભાવનાપૂર્ણ
Azam Khan ED Case: અલ્હાબાદ હાઈકોર્ટે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. અદાલતે…












