Karnataka SIR Controversy: કર્ણાટકમાં SIR દરમિયાન 37 લોકોએ પોતાને મૃત જાહેર કર્યા, મતદાર યાદીમાંથી નામ કાઢવા અરજી
Karnataka SIR Controversy: કર્ણાટકમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા (SIR) દરમિયાન અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. ઓછામાં ઓછા 37 લોકોએ પોતાનાં જ નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે અરજી…







