Bihar: RLMના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાનું મોટું નિવેદન “નથિંગ ઈઝ વેલ ઇન NDA!” બિહારના રાજકીય સમીકરણો બદલાશે? ભાજપમાં દોડધામ!
Bihar: બિહારમાં ચૂંટણીઓ દરમિયાન રાજ્કીય ગરમાંગરમી જોવા મળી રહી છે અને NDAની વાત કરવામાં આવેતો બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર થયા બાદ હવે ગઠબંધનમાં આંતરિક અસંતોષનો વિવાદ સપાટી પર આવ્યો છે.…









