Sharjeel Imam USCIRF India: શરજીલ ઇમામના મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે રાજદ્વારી વિવાદ, USCIRFની ટિપ્પણી પર રાજદૂત વિનય ક્વાત્રાનો વળતો જવાબ
Sharjeel Imam USCIRF India: નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધના આંદોલન અને દિલ્હી રમખાણોના કથિત કાવતરાના કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ વિદ્યાર્થી કાર્યકર શરજીલ ઇમામને લઈને ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી વિવાદ…








