UP: કુંભ મેળામાં ફરી લાગી આગ, બે વાહનો બળીને રાખ,જુઓ વિડિયો
  • January 25, 2025

Mahakumbh Fire: આજે શનિવારે ઉત્તર પ્રદેશ( UP)ના પ્રયાગરાજ યોજાયેલા મહાકુંભ મેળામાં ફરીએકવાર આગ લાગવની ઘટના ઘટી છે. મેળા વિસ્તારના સેક્ટર-2માં પાર્ક કરેલા બે વાહનોમાં આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા…

Continue reading
સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો, પોલીસ તપાસમાં લાગી
  • January 13, 2025

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો  છે. મહારાષ્ટ્રના જલગાંવ નજીક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા, જેના…

Continue reading
શ્રધ્ધાઃ મહાકુંભનું પ્રથમ સ્નાન, 60 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
  • January 13, 2025

ભારતના અતિપ્રાચીન મેળા મહાકુંભનો  પ્રારંભ પ્રયાગરાજમાં થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું સ્નાન છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ આંકડો 1 કરોડ…

Continue reading
આતંકવાદીઓ અઘોરીના વેશમાં મહાકુંભમાં પ્રવેશી શકે છેઃ IB રિપોર્ટ
  • January 2, 2025

કેટલાક આતંકવાદી સંગઠનોએ પ્રયાગરાજ મહાકુંભ-2025ને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU) એ યુપીના ગૃહ વિભાગને એક ગોપનીય રિપોર્ટ મોકલ્યો છે. ગયા અઠવાડિયે મોકલવામાં…

Continue reading
ચાર બહેનોની હત્યા કરનારા ભાઈનો સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ; જણાવ્યું હત્યાનું કારણ
  • January 1, 2025

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચકચારી ઘટના બની છે. પુત્રએ પોતાની ઘરડી માતા અને ચાર બહેન પર ધારદાર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આ હત્યાકાંડમાં…

Continue reading