UP news: કળિયુગી કપૂત! કુહાડીના ઘા ઝીંકી માતા-પિતા અને બહેનની મોતને ઘાટ ઉતાર્યા, યુવકે કેમ કર્યું આવું?
UP news: ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં રવિવારે એક પુત્રએ જમીનના ટુકડા માટે કુહાડીથી હુમલો કરીને તેના માતા-પિતા અને બહેનની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. કોટવાલી વિસ્તારના દેલિયા…