Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર
  • October 13, 2026

Nadeem Khan Delhi HC Case: દિલ્હી હાઈકોર્ટે નાગરિક અધિકાર કાર્યકર નદીમ ખાનને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા રોકવા માટે તેમના ઘરમાં આશરે આઠ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હોવાના આરોપો અંગે…

Continue reading
Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી
  • October 13, 2026

Angomcha Bimol Akoijam FIR: દિલ્હી પોલીસે કોંગ્રેસના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના ભૂતપૂર્વ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે યૌન ઉત્પીડનના આરોપોને લઈને FIR નોંધાવી છે. યુનિવર્સિટીએ આંતરિક તપાસ બાદ…

Continue reading
Kuno Cheetah Death 2026: કુનોમાં વધુ એક ચિત્તાના બચ્ચાનું મોત, 2026માં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો
  • October 13, 2026

Kuno Cheetah Death 2026: મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાનાં મૃત્યુનો સિલસિલો યથાવત્ છે. નામિબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા આશાનાં પાંચ બચ્ચાંમાંથી એક, આઠ મહિનાના બચ્ચાનું સોમવારે બપોરે મૃત્યુ થયું…

Continue reading
Viksit Bharat 2047 Vision: ‘વિકસિત ભારત 2047’ પર સવાલ, શું મોદીના સૂત્રથી યુવાનોનો મોહભંગ થઈ રહ્યો છે?
  • October 13, 2026

Viksit Bharat 2047 Vision: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાન તરીકે સતત 25 વર્ષ સત્તામાં રહેવાનો વિક્રમ પૂર્ણ કર્યો તે જ દિવસે દિલ્હીમાં યોજાયેલી વિકસિત ભારત…

Continue reading
Kerala Congress Internal Conflict: સતીશનની જીત વચ્ચે કોંગ્રેસમાં અસંતોષ, અદૂર પ્રકાશના નિવેદનથી આંતરિક વિખવાદ ચર્ચામાં
  • October 13, 2026

Kerala Congress Internal Conflict: કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)માં આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા છે. 30 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં થયેલી અથડામણો બાદ 1 ઑક્ટોબરે UDFના સંયોજક અદૂર પ્રકાશે કેરળ…

Continue reading
INDIA Alliance SC Petition: રાહુલ ગાંધી સહિત 11 વિપક્ષી નેતાઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, મતદાર યાદી મુદ્દે 10 મોટી માગણીઓ
  • October 13, 2026

INDIA Alliance SC Petition: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષના 11 નેતાઓએ મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) અને ચૂંટણી પંચની કાર્યપદ્ધતિને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં…

Continue reading
Delhi Protest Detention: વિરોધ પ્રદર્શન બાદ 50થી વધુ લોકોની અટકાયત, ગુપ્તાંગો પર માર માર્યાના આક્ષેપ
  • October 12, 2026

Delhi Protest Detention: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગ સાથે દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસની કાર્યવાહી અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અટકાયત કરાયેલા અનેક લોકોએ દાવો કર્યો…

Continue reading
Justice K Chandru: કોલેજિયમ નહીં, મોદી સરકાર ન્યાયાધીશોની નિમણૂક કરે છે – ભૂતપૂર્વ જસ્ટિસ કે. ચંદ્રુનો આરોપ
  • October 12, 2026

Justice K Chandru: ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. મદ્રાસ હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે. ચંદ્રુએ આરોપ લગાવ્યો છે કે ન્યાયાધીશોની નિમણૂક હવે કોલેજિયમ…

Continue reading
Journalists Detained in Delhi: CEC વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોની અટકાયત સામે આંતરરાષ્ટ્રીય સંગઠનોનો વિરોધ
  • October 12, 2026

Journalists Detained in Delhi: દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પત્રકારોની અટકાયતના મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કમિટી ટુ…

Continue reading
Jantar Mantar Protest Ban: જંતર-મંતર પર પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય, દિલ્હી પોલીસે નક્કી કર્યાં 3 નવાં સ્થળો; CJPએ ઉઠાવ્યા સવાલ
  • October 12, 2026

Jantar Mantar Protest Ban: દિલ્હીના જંતર-મંતર પર હવે ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજવાની મંજૂરી નહીં મળે. દિલ્હી પોલીસે આ સ્થળને પ્રદર્શન માટે નિર્ધારિત સ્થળોની સૂચિમાંથી દૂર કરીને તેના સ્થાને ત્રણ…

Continue reading

You Missed

Siang Dam Protest: અરુણાચલ પ્રદેશમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ યથાવત્, અમિત શાહના આશ્વાસન છતાં સ્થાનિકો મક્કમ
IBM Ennds Visa Sponsorship: IBMનો મોટો નિર્ણય, H-1B વિઝા ધરાવતા કર્મચારીઓને અમેરિકા છોડવા અથવા નોકરી ગુમાવવાનો વિકલ્પ
Delimitation Bill 2026: પરિસીમન વિધેયક પર વિપક્ષમાં મતભેદ, કોંગ્રેસ અને સપાનો વિરોધ; DMK સહિતના પક્ષોનું વલણ શું?
Rahul Gandhi Meta Content Blocking: રાહુલ ગાંધીની તસવીરોવાળી પોસ્ટ હટાવવાનો આરોપ, કોંગ્રેસે Meta અને કેન્દ્ર સરકાર સામે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી
VD Satheesan Phone Tapping: કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશનનો દાવો, ‘મારો ફોન ટેપ થાય છે, સાંભળનારાઓને ગેરમાર્ગે દોરવા ખોટી વાતો કરું છું’
SP Congress Alliance: સપા સાથેના ગઠબંધન વિવાદ વચ્ચે ખડગેની ઇમરાન મસૂદને સલાહ, કહ્યું- નિવેદનો નહીં, કામ પર ધ્યાન આપો