Bihar: મતદારયાદી સુધારણા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, આધારને કેમ નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય?
Bihar: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના વિરોધમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન અરજદારો અને ચૂંટણી પંચની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે SIR પર…