Telangana: લોરેન્સ બિશ્નોઈ સાથે ભગવાન રામની તસ્વીર, હિંદુ આસ્થાને ઠેસ પહોંચડાવાનું કાવતરુ કોનુ?
Telangana Bhainsa viral video: તેલંગાણાના નિર્મલ જિલ્લામાં આવેલા ભૈંસા શહેરમાં 4 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી ગણેશ ચતુર્થીની શોભાયાત્રા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડી…

















