ECI SIR Form 6: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જૂના મતદારો પણ Form-6 ભરી શકશે
ECI SIR Form 6: મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (SIR) દરમિયાન નામ કપાઈ ગયેલા જૂના મતદારો માટે ચૂંટણી પંચે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. હવે મુસદ્દા મતદાર યાદીમાં નામ ન હોય…














