Bagodara suicide: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીતા મોત, સ્વજને કહ્યું આપઘાત ન કરે, કોઈએ ઝેર ભેળવ્યું!
Bagodara family suicide: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે 20 જુલાઈ, 2025ની મોડી રાત્રે એક હૃદય ધ્રુજાવનારી ઘટના બની, જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત…