Ahmedabad: 12 વાગ્યા બાદ શાળા ચાલુ રાખી શકાશે નહીં, જો હશે તો થશે કાર્યવાહી
Ahmedabad: ગુજરાતમા હાલ ભારે ગરમી પડી રહી છે. અમદાવાદમાં અંગ દાઝતી ગરમીને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને સવારનો સમય કરવા આદેશ કરાયો છે. બપોર 12 વાગ્યા બાદ શાળા ચાલુ…