Bihar: બિહારમાં ભાજપને ઝટકો,ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે પાર્ટીમાંથી આપ્યું રાજીનામુ!
Bihar: બિહારમાં ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે મળી રહેલા અહેવાલો અનુસાર દરભંગાના અલીનગરના ભાજપ ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપમાં દલિતો…

















