Latest Story
Noida labour protest chargesheet: નોઇડા મજૂર આંદોલન પર પોલીસના દાવા સામે ચાર્જશીટમાં જ વિરોધાભાસ, સવાલોના ઘેરામાં તપાસJustice Prasanna Varale: કુંભના બજેટના માત્ર 0.1%થી 100થી વધુ મરાઠી શાળાઓ બચી શકી હોત – સુપ્રીમ કોર્ટના જજ પ્રસન્ના વરાળેYogi Adityanath: મનુસ્મૃતિથી લઈને શહેરી નક્સલ સુધી! રાયબરેલીમાં યોગીનો રાહુલ ગાંધી પર મોટો પ્રહારAtishi AAP to Rekha Gupta: આભાર રેખા ગુપ્તાજી! દિલ્હીના બાળકો માટે ફ્રી સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરાવવા બદલ, CM રેખા ગુપ્તા પર AAPનો મોટો કટાક્ષRam Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલનManipur NRC: મણિપુરમાં જનગણના પહેલાં NRC મુદ્દે ફરી મતભેદ, કુકી-ઝો કાઉન્સિલે માંગને ગણાવી ‘ઉતાવળી અને અયોગ્ય’Government School Reality: ગૌશાળામાં ચાલતી સરકારી શાળાથી લઈને જર્જરિત ઈમારતો સુધી, ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનથી શિક્ષણ વ્યવસ્થા પર સવાલRajat Singh FIR UP school: સરકારી શાળાની જર્જરિત હાલતનો વીડિયો બનાવ્યો, યુવા કાર્યકર્તા રજત સિંહ સામે FIR: UPમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદBJP caste equation: BJPની નવી ટીમમાં 50%થી વધુ ‘સવર્ણ’ નેતાઓ, 17 મુખ્યમંત્રીઓનું પણ મોટું ગણિતGovernment bungalows expenditure: લુટિયન્સના સરકારી બંગલાઓ પર 12 વર્ષમાં ₹547 કરોડનો ખર્ચ, 2025-26માં જ ₹92 કરોડથી વધુ
Gujarat Rain Forecast: ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો કયાં બગડશે સ્થિતિ?
  • September 6, 2025

Gujarat Rain Forecast: ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી , બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં કરાઈ આગાહી, રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને…

Continue reading
Chandra Grahan Mulank 2025: આવતીકાલે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો તમારી રાશિ પર તેની શું થશે અસર?
  • September 6, 2025

Chandra Grahan Mulank 2025: આ વર્ષનું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. આ ખગોળીય ઘટના ત્યારે બને છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે…

Continue reading
Ahmedabad: આધેડે પોતાની જાતને ગોળી મારી આપઘાત કર્યો, જાણો કેમ ભર્યું આવું પગલું?
  • September 6, 2025

Ahmedabad: અમદાવાદના જોધપુર વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં 5 સપ્ટેમ્બરની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં 50 વર્ષીય રમેશ ઠાકોર નામના વ્યક્તિએ પોતાના ઘરમાં જ પોતાની…

Continue reading
Delhi: લાલ કિલ્લાથી કરોડો રૂપિયાના કળશની ચોરી, ધાર્મિક સમારોહમાંથી કેવી રીતે થયો ગાયબ?
  • September 6, 2025

Delhi: દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાંથી કરોડો રૂપિયાની કિંમતનનો કળશ ચોરાઈ ગયો. જેની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, કળશ માં 760 ગ્રામ સોનું અને 150 ગ્રામ…

Continue reading
Tribals in Gujarat: આદિવાસી મતદારો પર દરેક પાર્ટીની નજર, ગુજરાતમાં આદિવાસી કોના? Part -1
  • September 6, 2025

Tribals in Gujarat : 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર એવું બન્યું કે આદિવાસી સમુદાયની રિઝર્વ કુલ 27 બેઠકોમાંથી 25 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી થયા હતા. હવે જ્યારે ફરી એકવાર…

Continue reading
Lucknow: “જાહ્નવી વિશે બોલવાની હિંમત કરીશ?” 90 સેકન્ડમાં 20 થી વધુ થપ્પડ, કાયદાના વિદ્યાર્થીને માર્યો માર
  • September 6, 2025

Lucknow: ઉત્તર પ્રદેશના લખનૌમાં એક ખાનગી યુનિવર્સિટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કાયદાના વિદ્યાર્થીને તેના સહવિદ્યાર્થીઓ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને કેમ્પસ પાર્કિંગમાં બળજબરીથી કારમાં બેસાડી…

Continue reading
Sudan landslide: સુદાનમાં ભયંકર ભૂસ્ખલન આખુ ગામ દટાઈ ગયું, 200 બાળકો સહિત 1000 લોકોએ ગુમાવ્યો જીવ
  • September 6, 2025

Sudan landslide: પશ્ચિમ સુદાનના મરરાહ પર્વત વિસ્તારમાં થયેલા ભયંકર ભૂસ્ખલનની ઘટનામાં એક આખું ગામ જમીનદોસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા 1,000 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. સૂદાનના પશ્ચિમ…

Continue reading
Gujarat Accident: કાર ભાડે કરી દીવ જતા હતા વિદ્યાર્થીઓ, અકસ્માતમાં ત્રણના મોત
  • September 6, 2025

Gujarat Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક લોકો જીવ ગૂમાવી રહ્યા છે ત્યારે આજે રાજ્યમાં વધુ એક ગંભીર અક્સમાતની ઘટના સામે આવી છે.…

Continue reading
India- Pakistan: સિંધુ નદી અને એનાં પાણી ભારતીયોની પૈતૃક સંપત્તિ નથી : જનરલ મુનીર
  • September 6, 2025

ડૉ. જયનારાયણ વ્યાસ  India- Pakistan: કેટલાક સમય પહેલાં અમેરિકામાં ટેમ્પા ખાતેની યોજાયેલ એક પ્રસંગમાં પાકિસ્તાન સૈન્યના વડા જનરલ મુનિરે જે ઉચ્ચારણો કર્યા હતા તે ભારત સરકાર તેમજ ભારતના હિતમાં જેને…

Continue reading
Nirmala Sitharaman: US ટેરિફને લઈને નિર્મલા સીતારમણ બોલ્યા, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરે
  • September 6, 2025

Nirmala Sitharaman:  રશિયા-યુક્રેન યુદ્ધ પછી, યુરોપે રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લાદ્યા. આ પછી ભારત અને ચીને રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું. ટ્રમ્પ આનાથી ગુસ્સે છે…

Continue reading

You Missed

Noida labour protest chargesheet: નોઇડા મજૂર આંદોલન પર પોલીસના દાવા સામે ચાર્જશીટમાં જ વિરોધાભાસ, સવાલોના ઘેરામાં તપાસ
Justice Prasanna Varale: કુંભના બજેટના માત્ર 0.1%થી 100થી વધુ મરાઠી શાળાઓ બચી શકી હોત – સુપ્રીમ કોર્ટના જજ પ્રસન્ના વરાળે
Yogi Adityanath: મનુસ્મૃતિથી લઈને શહેરી નક્સલ સુધી! રાયબરેલીમાં યોગીનો રાહુલ ગાંધી પર મોટો પ્રહાર
Atishi AAP to Rekha Gupta: આભાર રેખા ગુપ્તાજી! દિલ્હીના બાળકો માટે ફ્રી સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરાવવા બદલ, CM રેખા ગુપ્તા પર AAPનો મોટો કટાક્ષ
Ram Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલન
Manipur NRC: મણિપુરમાં જનગણના પહેલાં NRC મુદ્દે ફરી મતભેદ, કુકી-ઝો કાઉન્સિલે માંગને ગણાવી ‘ઉતાવળી અને અયોગ્ય’