Latest Story
Atishi AAP to Rekha Gupta: આભાર રેખા ગુપ્તાજી! દિલ્હીના બાળકો માટે ફ્રી સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરાવવા બદલ, CM રેખા ગુપ્તા પર AAPનો મોટો કટાક્ષRam Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલનManipur NRC: મણિપુરમાં જનગણના પહેલાં NRC મુદ્દે ફરી મતભેદ, કુકી-ઝો કાઉન્સિલે માંગને ગણાવી ‘ઉતાવળી અને અયોગ્ય’Government School Reality: ગૌશાળામાં ચાલતી સરકારી શાળાથી લઈને જર્જરિત ઈમારતો સુધી, ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનથી શિક્ષણ વ્યવસ્થા પર સવાલRajat Singh FIR UP school: સરકારી શાળાની જર્જરિત હાલતનો વીડિયો બનાવ્યો, યુવા કાર્યકર્તા રજત સિંહ સામે FIR: UPમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદBJP caste equation: BJPની નવી ટીમમાં 50%થી વધુ ‘સવર્ણ’ નેતાઓ, 17 મુખ્યમંત્રીઓનું પણ મોટું ગણિતGovernment bungalows expenditure: લુટિયન્સના સરકારી બંગલાઓ પર 12 વર્ષમાં ₹547 કરોડનો ખર્ચ, 2025-26માં જ ₹92 કરોડથી વધુAmnesty International Delhi Protest Report: પેલેટ, લાઠી અને ટિયર ગેસનો ઉપયોગ! દિલ્હી પોલીસ પર એમનેસ્ટીના ગંભીર આરોપBJP Gen Z Outreach: BJPની Gen Z આઉટરીચ ટીમ પર CJPના સવાલ, ‘યુવાનોને વાયરસ-કોકરોચ કહેનારાઓ વિશ્વાસ કેવી રીતે જીતશે?’Rajasthan School Infrastructure Crisis: 45,365 સ્કૂલો રિપેરિંગ માગે છે, 611 સ્કૂલ બિલ્ડિંગ વિના! રાજસ્થાન સરકાર સામે મોટા સવાલો
Charlie Kirk News: ટ્રમ્પ સમર્થકને ભાષણ દરમિયાન ગોળી મારી, જાણો ટ્રમ્પે શું કહ્યું?
  • September 11, 2025

Charlie Kirk News: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહાયક ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બુધવારે ઉટાહમાં એક કોલેજ કાર્યક્રમ દરમિયાન તેમને ગોળી મારી દેવામાં આવી હતી.…

Continue reading
Ambaji: અંબાજી શક્તિપીઠમાં નિયમોનો ભંગ, ભાજપ નેતાના પુત્રએ બંધ મંદિરમાં પ્રવેશ કરી રિલ બનાવી
  • September 11, 2025

Ambaji: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન. માળીના પુત્ર અક્ષય માળીએ બંધ મંદિરમાં રીલ બનાવી, જેનાથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. મંદિરમાં બપોરના સમયે દર્શન…

Continue reading
Assam: આસામમાં ભાજપ સરકાર સામે વિરોધ, મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા
  • September 11, 2025

Assam: ભારતના પાડોશી દેશોમાં અત્યારે સરકાર સામે વિરોધની આગ જોવા મળી રહી છે જેમાં આંદોલનકારીઓ સરકાર ઉથલાવી રહ્યા છે ત્યારે આસામમાં પણ કંઈક અંશે આવું જ જોવા મળી રહ્યું છે.…

Continue reading
UP News: 15 દિવસનું બાળક રડતું હતું, માતા તેને ફ્રીજમાં મૂકી ઉંઘી ગઈ અને પછી…
  • September 10, 2025

UP News: યુપીના મુરાદાબાદથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક માતાએ પોતાના નવજાત બાળકને ફ્રીજમાં રાખ્યું અને શાંતિથી સૂઈ ગઈ. જ્યારે પરિવારે બાળકના રડવાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓ દોડી…

Continue reading
Madhya Pradesh: મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ, સાસરિયાઓ પર હત્યાનો આરોપ
  • September 10, 2025

Madhya Pradesh:  મૌગંજમાં 32 વર્ષીય મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. તેના માતાપિતાએ તેના પતિ અને સાસરિયાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે શરીર પર ઈજાના નિશાન છે.…

Continue reading
Kanpur: હોસ્પિટલના કેન્ટીન સંચાલકે 20 છોકરીઓ પર આચર્યું દુષ્કર્મ, નગ્ન વીડિયો બનાવી સેક્સ રેકેટમાં ધકેલી
  • September 10, 2025

Sex racket in Kanpur: કાનપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાનપુરની એક ખાનગી હોસ્પિટલના કેન્ટીન સંચાલકે 20 થી વધુ છોકરીઓ પર દુષ્કર્મ ગુજાર્યું અને તેમના અશ્લીલ વીડિયો બનાવ્યા.…

Continue reading
હવે કોણ સંભાળશે નેપાળની કમાન?, પ્રદર્શનકારીઓએ આ મહિલાને કરી આગળ! | Nepal | Sushila karki
  • September 10, 2025

નેપાળમાં થયેલી સત્તા પલટ પછી કમાન સેનાના હાથમાં છે. દેશમાં વાતચીત અને વચગાળાની સરકારની રચના અંગે ઘણી ચર્ચા થઈ રહી છે અને સૌથી મોટી વાત એ છે કે મિડિયા રિપોર્ટ્સ…

Continue reading
નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India
  • September 10, 2025

ભારતનો પાડોશી દેશ નેપાળ(Nepal )છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શનોની આગમાં સળગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, ભ્રષ્ટાચાર સામે સોમવારે શરૂ થયેલો જનરલ-ઝેડ વિરોધ હવે રાષ્ટ્રીય ક્રાંતિમાં ફેરવાઈ ગયો છે.…

Continue reading
MP: પત્નીના વાંધાજનક ફોટા જોઈ ના શક્યો CRPF જવાન, પોતાને જ મારી દીધી ગોળી, મિત્ર જ પત્નીને હેરાન કરતો
  • September 10, 2025

MP: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લાના ઇન્જારામ કેમ્પમાં તૈનાત CRPF જવાનની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોતાના મિત્રએ વિશ્વાસઘાત કરતાં પરેશાન થઈને CRPF જવાન નિલેશ ગર્ગે પોતાને ગોળી મારી…

Continue reading
Panchmahal: કેમિકલ ફેક્ટરીમાં ઝેરી ગેસ લીકેજ, 12 લોકોને અસર, 1નું મોત
  • September 10, 2025

Panchmahal: ગુજરાતમાં વારંવાર કંપનીઓમાં ગણતણની ઘટનાઓ બની રહી છે. ત્યારે પંચમહાલ જીલ્લામાંથી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ઘોઘંબા તાલુકામાં આવેલા રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL)ના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઝેરી…

Continue reading

You Missed

Atishi AAP to Rekha Gupta: આભાર રેખા ગુપ્તાજી! દિલ્હીના બાળકો માટે ફ્રી સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરાવવા બદલ, CM રેખા ગુપ્તા પર AAPનો મોટો કટાક્ષ
Ram Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલન
Manipur NRC: મણિપુરમાં જનગણના પહેલાં NRC મુદ્દે ફરી મતભેદ, કુકી-ઝો કાઉન્સિલે માંગને ગણાવી ‘ઉતાવળી અને અયોગ્ય’
Government School Reality: ગૌશાળામાં ચાલતી સરકારી શાળાથી લઈને જર્જરિત ઈમારતો સુધી, ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનથી શિક્ષણ વ્યવસ્થા પર સવાલ
Rajat Singh FIR UP school: સરકારી શાળાની જર્જરિત હાલતનો વીડિયો બનાવ્યો, યુવા કાર્યકર્તા રજત સિંહ સામે FIR: UPમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદ
BJP caste equation: BJPની નવી ટીમમાં 50%થી વધુ ‘સવર્ણ’ નેતાઓ, 17 મુખ્યમંત્રીઓનું પણ મોટું ગણિત