વાર્ષિક 12 લાખ રૂપિયાની આવક પર INCOME TAXની છૂટથી ભગતરામને શું ફાયદો!
નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યા પછી દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ સાથે-સાથે તેમની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે.
Bihar NEET Protest FIR Withdrawal: બિહારમાં NEET વિરોધ પ્રદર્શનના 64 કેસ પરત
NEET Protest Goa Police: નીટ પેપર લીક વિરોધ બાદ ગોવા પોલીસની મોટી કાર્યવાહી, 240 પ્રશ્નોની પ્રશ્નાવલીથી રાજકીય ચર્ચા તેજ
Mallikarjun Kharge Rajya Sabha: રાજ્યસભામાં મનુસ્મૃતિ મુદ્દે ભારે હોબાળો, ખડગે-નડ્ડા વચ્ચે તીખી ટક્કર
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
Manjalpur By Election: માંજલપુર પેટાચૂંટણી દરમિયાન લિટલ ફ્લાવર સ્કૂલ પાસે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Rahul Gandhi Parliament Speech: રાહુલ ગાંધીએ “ઇડિયટ” કહ્યું તો મચ્યો હોબાળો! સંસદમાં જોવા મળ્યો સમર્થકોનો ‘બર્નોલ મોમેન્ટ’!
India Chief Ministers ADR Report: ભારતના મુખ્યમંત્રીઓની સંપત્તિ, ગુનાહિત કેસો અને શૈક્ષણિક લાયકાતનું વિશ્લેષણ
Minority Education India: લઘુમતી વિદ્યાર્થીઓના પ્રવેશમાં વધારો, પરંતુ ધર્મના આધારે માહિતી ઉપલબ્ધ નથી – કેન્દ્ર સરકાર
Birbhum Cash Seizure: બીરભૂમમાં પૂર્વ ટીએમસી નેતાના નજીકના વ્યક્તિના ઠેકાણે દરોડો, ₹28.5 કરોડ કેશ અને 15 કિલો સોનું મળ્યુંનિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યા પછી દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ સાથે-સાથે તેમની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે.
ચૂંટણીનો ગરમાવો ચરમ પર છે. મોદી મહારાજ પોતાની આદત અનુસાર ચૂંટણી રેલીઓમાં ગર્જનાદ કરી રહ્યાં છે.
લોકસભામાં સીટોની સંખ્યા ઓછી થઈ ગયા પછી મોદી એન્ડ કંપની દેશમાં એકપણ ચૂંટણી હારવા માંગતી નથી, જે તેમની થઈ ચૂકેલી નામોશી પર સિક્કો મારી દે
Rajkot: ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન વેળાએ ચેકડેમમાં બે પરપ્રાંતિય શ્રમિકો ડૂબી જતાં તેમના મોત થયા છે. જેથી ખુશીનો માહોલ માતમમાં પલટાયો છે. મળતી વિગત મુજબ…
આ કોણે આવું બંધારણ બનાવ્યું? બહુ નડે છે મને. બાકી મારે તો રાજા થવું છે! હું તો રાજા થવાને લાયક છું. તો જ આ દિવ્ય અને ભવ્ય દેશ પુન: વિશ્વગુરુ બનશે!
Banaskantha: આબુ રોડ-પાલનપુર હાઇવે પર ટ્રેલરમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલરમાં આ લગાી હતી. અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક રાત્રીના સમયે ટાયરો સુધી આગ પ્રસરી જતાં…
સિનિયર IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી સ્વચ્છિક રાજીનામું આપી દીધું છે. નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. જો કે જાણવા મળી રહ્યું છે કે રાજ્ય…
તાજેતરમાં જ ભારતના ઉત્તરાખંડમાં UCC(Uniform Civil Code) કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કોઈ પણ ધર્મ, જાતિને એક સરખો કાયદો લાગુ પડે છે. જેમાં લીવ-ઈન, લગ્ન, છૂટાછેડા માટે એક…
Mehsana News: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમ જમીન દલાલો અને રાજકારણમાં દલાલ અંગે નિવેદન આપ્યું હતુ. જેથી રાજકીય ક્ષેત્રે ઉહાપોહ મચી ગયો હતો.…
Immigrants Identified US: ડોનાલ્ડ ટ્રમ્પના તેમના દેશમાં પાછા મોકલવાના આદેશ બાદ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ત્યારે ડ્રમ્પે ગેરકાયદેસર રીતે રહેતા…






















