Latest Story
Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજJaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIRModi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડRahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટTVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણDelimitation History India: નવા સીમાંકન પર વિપક્ષની ચિંતા કેમ વધી? જાણો ભારતના સીમાંકનનો આખો ઇતિહાસNitish Kumar Politics: આનંદ મોહનથી અનંત સિંહ સુધી, નીતિશ કુમારની રાજનીતિમાં બાહુબળીઓની ભૂમિકા પર ફરી સવાલArundhati Roy on Delimitation: અરુન્ધતિ રોયે સીમાંકનને ‘કાયમી ફાસીવાદ’ સ્થાપિત કરવાની યોજના ગણાવીBR Gavai Letter to President: ન્યાયિક નિમણૂકોમાં સામાજિક પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠ્યો, પૂર્વ CJI બી.આર. ગવઈએ રાષ્ટ્રપતિને પત્ર લખી કોલેજિયમ પર સવાલો કર્યા
કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં 6 રૂપિયાનો વધારો; જાણો માર્ચ મહિનામાં થનારા ચાર મોટા ફેરફાર
  • March 1, 2025

કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં 6 રૂપિયાનો વધારો; જાણો માર્ચ મહિનામાં થનારા ચાર મોટા ફેરફાર નવો મહિનો એટલે કે માર્ચ તેની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર 6…

Continue reading
મહાકુંભથી પરત આવી રહેલા ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, 4 લોકોનાં મોત
  • March 1, 2025

મહાકુંભથી પરત આવી રહેલા ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, 4 લોકોનાં મોત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કરોડો ભક્તોએ સંગમાં પ્રવિત્ર ડૂબકી લગાવી છે. જો કે આ વચ્ચે અકસ્માતોના કારણે અનેક લોકોએ જીવ…

Continue reading
વાયપરથી ક્રિકેટ ગ્રાઉન્ડ કોણ સાફ કરે યાર? જો કે પાકિસ્તાનીઓ કરી રહ્યા છે- જોઈ લો વીડિયો
  • March 1, 2025

વાયપરથી ક્રિકેટ ગ્રાઉન્ડ સાફ થાય ખરૂ? જો કે પાકિસ્તાનીઓ કરી રહ્યા છે- જોઈ લો વીડિયો ચેમ્પિયન્સ ટ્રોફીમાં 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ મેચ રમવાની હતી. પરંતુ…

Continue reading
ઝેલેન્સ્કીએ કહ્યું- માફી માંગવામાં આવશે નહીં; હવે શાંતિમંત્રણા જ વર્લ્ડવોર-3નું બનશે કારણ?
  • March 1, 2025

ઝેલેન્સ્કીએ કહ્યું- માફી માંગવામાં આવશે નહીં; હવે શાંતિમંત્રણા જ વર્લ્ડવોર-3નું બનશે કારણ? યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શુક્રવારે યોજાયેલી મંત્રણામાં ઉગ્ર દલીલો બાદ ઝેલેન્સ્કી મક્કમ…

Continue reading
રાજસ્થાનના ચુરુમાં પડ્યો કરાનો વરસાદ; સર્જાયા કાશ્મીર જેવા દ્રશ્યો- જુઓ વીડિયો
  • March 1, 2025

રાજસ્થાનના ચુરુમાં પડ્યા કરા, સર્જાયા કાશ્મીર જેવા દ્રશ્યો- જુઓ વીડિયો 28 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં હવામાન બદલાયું અને ચુરુ સહિત ઘણી જગ્યાએથી વરસાદ, તોફાન અને કરા પડવાના સમાચાર મળી રહ્યા છે. ચુરુના…

Continue reading
દેશના હવામાનમાં આવ્યો અચાનક પલટો; વરસાદ-કરા અને હિમવર્ષા
  • March 1, 2025

દેશના હવામાનમાં આવ્યો અચાનક પલટો; વરસાદ-કરા અને હિમવર્ષા હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. દિલ્હી-ઉત્તરપ્રદેશથી લઈને ભારતના અનેક રાજ્યોમાં સ્થિતિ બદલાઈ રહી છે. જ્યાં દિલ્હીમાં હવામાને ગુલાંટ મારતા વરસાદ…

Continue reading
ચૂંટણી પંચના આશીર્વાદથી મતદાન યાદીમાં ફેરફાર કરી રહી છે ભાજપ: CM મમતા બેનર્જી
  • March 1, 2025

ચૂંટણી પંચના આશીર્વાદથી મતદાન યાદીમાં ફેરફાર કરી રહી છે ભાજપ: CM મમતા બેનર્જી કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ચૂંટણી કમિશનરના આશીર્વાદથી મતદાર…

Continue reading
હિમાચલમાં હિમવર્ષાના કારણે વહેતી થઈ બરફની નદી; 200 રોડ-રસ્તા બંધ; જાણો શું છે રાજ્યની સ્થિતિ
  • March 1, 2025

હિમાચલમાં હિમવર્ષાના કારણે વહેતી થઈ બરફની નદી; 200 રોડ-રસ્તા બંધ; જાણો શું રાજ્યની સ્થિતિ હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રોડ-રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો…

Continue reading
શાંતિમંત્રણા કરવા બેસેલા ટ્રમ્પે અચાનક પકડી ગરમી; અશાંતિ ફેલાઈ ગઈ
  • March 1, 2025

શાંતિમંત્રણા કરવા બેસેલા ટ્રમ્પે અચાનક પકડી ગરમી; અશાંતિ ફેલાઈ ગઈ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ હતી, ત્યારે અમેરિકાએ બધી જ યુક્રેનને મદદ કરવાની વાત કરી હતી. જોકે, હવે…

Continue reading
ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના હદમાંથી દારૂનો મોટો જથ્થો મળતા PI સસ્પેન્ડ
  • March 1, 2025

ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના હદમાંથી દારૂનો મોટો જથ્તો મળતા PI સસ્પેન્ડ ખેડા: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી.સિસારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેડાના કનેરામાં સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા ગત…

Continue reading

You Missed

Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજ
Jaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIR
Modi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડ
Rahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’
India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટ
TVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણ