Latest Story
Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજJaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIRModi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડRahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટTVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણDelimitation History India: નવા સીમાંકન પર વિપક્ષની ચિંતા કેમ વધી? જાણો ભારતના સીમાંકનનો આખો ઇતિહાસNitish Kumar Politics: આનંદ મોહનથી અનંત સિંહ સુધી, નીતિશ કુમારની રાજનીતિમાં બાહુબળીઓની ભૂમિકા પર ફરી સવાલArundhati Roy on Delimitation: અરુન્ધતિ રોયે સીમાંકનને ‘કાયમી ફાસીવાદ’ સ્થાપિત કરવાની યોજના ગણાવીBR Gavai Letter to President: ન્યાયિક નિમણૂકોમાં સામાજિક પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠ્યો, પૂર્વ CJI બી.આર. ગવઈએ રાષ્ટ્રપતિને પત્ર લખી કોલેજિયમ પર સવાલો કર્યા
Gujarat: 20 માર્ચ બાદ તાપમાન વધશે, લોકોને ભારે ગરમી વેઠવી પડશે, વાંચો શું છે આગાહી?
  • March 17, 2025

Gujarat:  હાલ ગુજરાત સહિત દેશનું તાપમાન ઉંચુ જઈ રહ્યું છે. બપોરે ભયંકર ગરમી પડી રહી છે. તેવામાં અંબાલાલે વધુ એક આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 20 માર્ચ બાદ…

Continue reading
રામ મંદિરની આવક-જાવક જાહેર, 5 વર્ષમાં 2150 કરોડ ખર્ચ્યા, સરકારે કેટલાં લીધા? |UP News
  • March 17, 2025

UP News: રવિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મણિ રામદાસ કેમ્પ ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા કરવામાં…

Continue reading
Rajkot: કારચાલકે બે વાહનોને ટક્કર મારી, 1નું મોત, બાળકી સહિત બે ગંભીર
  • March 17, 2025

ગુજરાતમાં વારંવાર લોકો બેફામ કાર ચલાવતાં ઝડપાઈ રહ્યા છે. જેમાં કેટલાંય નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. અમદાવાદનો તથ્યકાંડ હોય કે વડોદરાનો રક્ષિતકાંડ. છેલ્લે નિર્દોષ લોકોનો જ જીવ ગયો છે.…

Continue reading
Bihar News: પોલીસને લોકોએ માર માર્યો, પથ્થમારો કરતાં ઘણા ઈજાગ્રસ્ત, એકનું માથુ ફૂટ્યું
  • March 17, 2025

Bihar News:  બિહારના મુંગેર જિલ્લામાં ASI સંતોષ કુમાર સિંહની હત્યાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. તેવામાં ગત રવિવારે રાત્રે ફરી એકવાર ગ્રામજનોએ ડાયલ 112 પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો છે.…

Continue reading
Rajkot: હત્યા કરી ફરાર થયેલો શખ્સ 11 વર્ષે ઝડપાયો, ક્યાંથી ઝડપાયો આરોપી?
  • March 17, 2025

Rajkot Murder case: રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2014માં કરેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.  હત્યારાને  તમિલનાડુમાંથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2014 માં 5 મી માર્ચે માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં…

Continue reading
Anand: રેલવે સ્ટેશનના શૌચાલયમાંથી લાશ મળી
  • March 16, 2025

Anand: આણંદ પાસે આવેલા વિદ્યાનગર રેલવે સ્ટેશનના જાહેર શૌચાલયમાંથી એક અજાણ્યા  શખ્સનો મૃતદેહ મળતાં રેલવે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક આશરે  50 વર્ષની ઉંમરનો હોવાનું તારણ છે. જેથી તેના…

Continue reading
વિક્રમ ઠાકોર ખૂબ નારાજ થયા બાદ સરકારે અંતે શું જવાબ આપ્યો? |Vikram Thakor Controversy
  • March 16, 2025

અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાય ગયા હશે: ઋષિકેશ પટેલ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું: વિક્રમ ઠાકોર ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર Vikram Thakor Controversy:  વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે વિવાદ સતત…

Continue reading
મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death
  • March 16, 2025

Arvind Singh Mewar Death: મેવાડના પૂર્વ રાજવી પરિવારના સભ્ય અરવિંદ સિંહ મેવાડ (ઉ.વ. 81)નું આજે(16 માર્ચ) સવારે અવસાન થયું છે. તેમણે શંભુ નિવાસ ખાતે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી…

Continue reading
PAKISTAN: BLAએ કર્યો બીજીવાર હુમલો, પાકિસ્તાનના 90 સૈનિકોના મોતનો દાવો
  • March 16, 2025

ટ્રેન હાઇજેક બાદ બલુચિસ્તાનમાં બીજો મોટો હુમલો બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની સેનાની બસ ઉડાવી BLAનો 90 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો PAKISTAN: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરી એકવાર પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો…

Continue reading
Vadodara: આ છે વડોદરા પોલીસ: દારુ પીધેલા 31 લોકો ઝડપાયા તો કડક કાર્યવાહીને બદલે શપથ લેડાવ્યા?
  • March 16, 2025

Vadodara News: વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે હોળીની(13 માર્ચ)ની મોડી રાત્રે અકસ્માતમાં 8 લોકોને કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત હતુ. આ કેસમાં સ્થાનિક કારચાલક રક્ષિત…

Continue reading

You Missed

Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજ
Jaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIR
Modi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડ
Rahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’
India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટ
TVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણ