Latest Story
Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજJaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIRModi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડRahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટTVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણDelimitation History India: નવા સીમાંકન પર વિપક્ષની ચિંતા કેમ વધી? જાણો ભારતના સીમાંકનનો આખો ઇતિહાસNitish Kumar Politics: આનંદ મોહનથી અનંત સિંહ સુધી, નીતિશ કુમારની રાજનીતિમાં બાહુબળીઓની ભૂમિકા પર ફરી સવાલArundhati Roy on Delimitation: અરુન્ધતિ રોયે સીમાંકનને ‘કાયમી ફાસીવાદ’ સ્થાપિત કરવાની યોજના ગણાવીBR Gavai Letter to President: ન્યાયિક નિમણૂકોમાં સામાજિક પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠ્યો, પૂર્વ CJI બી.આર. ગવઈએ રાષ્ટ્રપતિને પત્ર લખી કોલેજિયમ પર સવાલો કર્યા
અંધભક્તિની બધી હદ્દો પાર; નરેન્દ્ર મોદી પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા
  • March 18, 2025

ભાજપના સાંસદે કહ્યું- ‘નરેન્દ્ર મોદી પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા’ નવી દિલ્હી: ભારતમાં અંધભક્તિની તમામ હદ્દો પાર કરવા માટે હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે. તેમાંય ખાસ કરીને…

Continue reading
નીતિશના કાર્યકાળમાં 60 હજાર મર્ડર; તેજસ્વીનો આરોપ મીડિયામાંથી કેમ ગાયબ?
  • March 18, 2025

નીતિશના કાર્યકાળમાં 60 હજાર મર્ડર; તેજસ્વીનો આરોપ મીડિયામાંથી કેમ ગાયબ? બિહારમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી હત્યાઓ અને લૂંટફાટનો સિલસિલો ચાલી રહ્યો છે અને આ દરમિયાન વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વિધાનસભા પરિસરમાં…

Continue reading
Gujarat: ગંગા સ્વરુપા સહાય યોજનામાં 700 કરોડનો વધારો, કુલ 3015 કરોડની જોગવાઈ
  • March 18, 2025

ગુજરાત સરકારે વિધવા મહિલાઓને દર મહિને મળતી રુ. 1200ની આર્થિક સહાયના બજેટમાં વધારો કર્યો છે. સરકારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” ના બજેટમાં 700 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. ગત…

Continue reading
ગાઝામાં ઇઝરાયલનો ભયંકર હુમલો, 300થી વધુ લોકોના મોતનો રિપોર્ટ; હમાસ-ગાઝા યુદ્ધમાં ટોટલ 48,520 લોકોના મોત
  • March 18, 2025

ગાઝામાં ઇઝરાયલનો ભયંકર હુમલો, 300થી વધુ લોકોના મોતનો રિપોર્ટ; હમાસ-ગાઝા યુદ્ધમાં ટોટલ 48,520 લોકોના મોત ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તે ગાઝામાં મોટી લશ્કરી કાર્યવાહી કરી રહી છે. હમાસના આરોગ્ય…

Continue reading
Rajkot: ભૂવા સાથે લવ મેરેજ કરનારી મહિલાએ કર્યો આપઘાત, પિતાએ લગાવ્યો હત્યાનો આરોપ, જાણો વધુ
  • March 18, 2025

Rajkot Crime:  રાજકોટના મવડી ગામે એક  મહિલાએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. મિડિયા અહેવાલો અનુસાર આ મહિલાએ દોઢ વર્ષ પહેલા જ એક ભૂવા સાથે લવ મેરેજ કર્યા હતા.…

Continue reading
લોકસભામાં પીએમ મોદીનું સંબોધન તો ગૃહ બહાર રાહુલ ગાંધીનું નિવેદન; વિપક્ષને કેમ મૌન કરવામાં આવ્યું?
  • March 18, 2025

લોકસભામાં પીએમ મોદીનું સંબોધન તો સંસદ બહાર રાહુલ ગાંધીનું નિવેદન; વિપક્ષને કેમ મૌન કરવામાં આવ્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર લોકસભામાં નિવેદન આપ્યું અને તેને સફળ કાર્યક્રમ…

Continue reading
AMCની સ્કૂલોનો મહત્વપૂર્ણ નિર્ણય: ધો. 9 અને 10ના વર્ગો શરૂ કરાશે, વિદ્યાર્થીઓને ફાયદો
  • March 18, 2025

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન(AMC )સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આગામી શૈક્ષણિક સત્રથી શહેરના 7 શાળાઓમાં નવા વર્ગો ધો. 9થી 10ના શરૂ કરાશે. આ પહેલા પ્રાથમિક શાળાઓ ધો.…

Continue reading
GROK AIથી રાજકારણમાં ખળભળાટ!, મોદીના દાવાઓનું કરી રહ્યું છે ફર્દાફાશ!
  • March 18, 2025

મસ્કનું બનાવેલું GROK AI જે જવાબો આપી રહ્યું છે તેનાથી વિશ્વમાં જ નહીં પણ ભારતમાં પણ ખળભળાટ મચી ગયો છે. તેમાં પણ ખાસ કરીને રાજકારણમાં. કારણે સત્તાધારી પક્ષ અનેક જૂઠ્ઠાણાઓ…

Continue reading
નાગપુરમાં હિંસા બાદ અનેક વિસ્તારોમાં કર્ફ્યુ; કોંગ્રેસે હિંસા પર ઉઠાવ્યા સવાલ
  • March 18, 2025

નાગપુરમાં હિંસા બાદ અનેક વિસ્તારોમાં કર્ફ્યુ; કોંગ્રેસે હિંસા પર ઉઠાવ્યા સવાલ મંગળવારે નાગપુરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ખુલદાબાદમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે થયેલા વિરોધ…

Continue reading
VADODARA: હર્ષ સંઘવીના રાજીનામાની માંગ, ભાજપનો વિરોધ કરતાં પોલીસ NSUI કાર્યકરોને લઈ ગઈ
  • March 18, 2025

Vadodara: ગુજરાતમાં હાલ અસામાજિક તત્વોનો આતંક, ડ્રગ્સ, અકસ્માત સહિતની ગુનાહિત પ્રવૃતિઓ વકરી છે. જેને લઈ પોલીસ તંત્ર અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ભીંસમાં આવી ગયા છે. વડોદરામાં રક્ષિતકાંડ બાદ…

Continue reading

You Missed

Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજ
Jaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIR
Modi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડ
Rahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’
India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટ
TVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણ