Latest Story
Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજJaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIRModi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડRahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટTVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણDelimitation History India: નવા સીમાંકન પર વિપક્ષની ચિંતા કેમ વધી? જાણો ભારતના સીમાંકનનો આખો ઇતિહાસNitish Kumar Politics: આનંદ મોહનથી અનંત સિંહ સુધી, નીતિશ કુમારની રાજનીતિમાં બાહુબળીઓની ભૂમિકા પર ફરી સવાલArundhati Roy on Delimitation: અરુન્ધતિ રોયે સીમાંકનને ‘કાયમી ફાસીવાદ’ સ્થાપિત કરવાની યોજના ગણાવીBR Gavai Letter to President: ન્યાયિક નિમણૂકોમાં સામાજિક પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠ્યો, પૂર્વ CJI બી.આર. ગવઈએ રાષ્ટ્રપતિને પત્ર લખી કોલેજિયમ પર સવાલો કર્યા
Abhijit Dipke CJP: ‘પાકિસ્તાની’ કહેનારાઓને દીપકેનો સણસણતો જવાબ, સવાલ પૂછવો એ દેશદ્રોહ નથી, અધિકાર છે!
  • June 8, 2026

Abhijit Dipke CJP: છત્રપતિ સંભાજીનગરની ધરતી પરથી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રમુખ અભિજીત દીપકેએ દેશના રાજકીય માળખા પર તીખા પ્રહાર કર્યા છે. દિલ્હીના જંતર-મંતર પર યુવાનોનું જે તોફાન દેખાયું,…

Continue reading
LPG Price Hike: મોદીના વાયદા ક્યાં છે? ગેસના વધતા ભાવે ગરીબોની કમર તોડી, વિપક્ષનો સરકાર પર પ્રહાર!
  • June 8, 2026

LPG Price Hike: દેશના મધ્યમ અને ગરીબ વર્ગના રસોડામાં હવે મોંઘવારીનો ધુમાડો ભરાઈ ગયો છે. માત્ર ત્રણ મહિનાના ગાળામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ૮૯ રૂપિયાનો તોતિંગ વધારો કરીને સરકારે સામાન્ય જનતાના…

Continue reading
Islampur Name Change Protest: રાજસ્થાનમાં ઇસ્લામપુરનું નામ ‘શ્રીરામપુર’ કરવાના પ્રસ્તાવ સામે ગ્રામજનો રસ્તા પર, નામ બદલવાથી શું વિકાસ થશે?
  • June 7, 2026

Islampur Name Change Protest: રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં આવેલું ઇસ્લામપુર ગામ અત્યારે એક નવા રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યું છે. ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ભાંબૂએ આ ગામનું નામ બદલીને ‘શ્રીરામપુર’ કરવાની માંગણી કરી…

Continue reading
MGNREGA: લોકશાહીનું જીવંત પ્રતીક હતું મનરેગા, હવે અમલદારશાહીની કૃપા પર નિર્ભર લાખો પરિવારો!
  • June 7, 2026

MGNREGA: ભારતના ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતી મનરેગા (MGNREGA) યોજના હવે ઈતિહાસ બની ગઈ છે. જે સરકારે સંસદીય પ્રક્રિયાઓ અને લોકશાહી મૂલ્યોને બાજુ પર મૂકીને અનેક નિર્ણયો લીધા, તેણે અંતે કરોડો…

Continue reading
Congress vs BJP: કોંગ્રેસની રાજ્યસભા યાદી: ‘જમીની કાર્યકર’ બાજુ પર, ‘વફાદારો’ અને ‘નિકટવર્તીઓ’ને મળી ભેટ!
  • June 7, 2026

Congress vs BJP: રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદી પક્ષની આંતરિક કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ યાદી જોતા સ્પષ્ટ થાય છે કે, પક્ષમાં હવે…

Continue reading
Drone Warfare: ઈરાન-યુક્રેન યુદ્ધમાંથી મોટો સંદેશ, સસ્તા ડ્રોન સામે મોંઘી સુરક્ષા પ્રણાલીઓ કેટલો સમય ટકી શકશે?
  • June 7, 2026

Drone Warfare: આધુનિક યુદ્ધક્ષેત્રમાં હવે પરંપરાગત તોપો કે મોટા પાયદળ કરતા ‘સસ્તા ડ્રોન’ અને ‘પ્રિસિઝન મિસાઇલ્સ’નો દબદબો વધી ગયો છે. યુક્રેન અને મધ્ય-પૂર્વના સંઘર્ષોએ એ સાબિત કર્યું છે કે યુદ્ધની…

Continue reading
Shah Family Court Relief: સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટે શાહ પરિવારને આપી મોટી રાહત, ધરપકડ પર રોક!
  • June 7, 2026

Shah Family Court Relief: મેઘકુમાર મહેન્દ્રકુમાર શાહ અને તેમના પરિવાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ન્યાયતંત્રએ આ કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક લાવતા શાહ પરિવારને મોટી રાહત આપી છે.…

Continue reading
K Annamalai Resignation: તમિલનાડુ ભાજપમાં મોટું ગાબડું, અન્નામલાઈના રાજીનામા સાથે જ ૧૫ દિગ્ગજ નેતાઓએ છોડ્યો પક્ષ!
  • June 7, 2026

K Annamalai Resignation: તમિલનાડુના રાજકારણમાં એક મોટો ધડાકો થયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈના રાજીનામા બાદ રાજ્યમાં ભાજપનું માળખું જાણે તૂટી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અન્નામલાઈના પગલે…

Continue reading
Rajesh Exports SEBI: ૧૫ લાખ કરોડનું કૌભાંડ, રાજેશ એક્સપોર્ટ્સની ‘બનાવટી કમાણી’ પરથી ઉઠ્યો પડદો
  • June 7, 2026

Rajesh Exports SEBI: રાજેશ એક્સપોર્ટ્સ પર તોળાઈ રહેલા ૧૫.૧૫ લાખ કરોડ રૂપિયાના કથિત રેવન્યુ કૌભાંડના સમાચાર ભારતીય શેરબજારમાં ભૂકંપ સમાન છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ની તપાસમાં…

Continue reading
Indian Education Scam: અહીં પેપર ફૂટે છે, ત્યાં બાળકો વિદેશમાં ભણે છે! દેશના મંત્રીઓનો દંભ અને શિક્ષણ પ્રણાલીનું પતન
  • June 7, 2026

Indian Education Scam: ભારતની શિક્ષણ પ્રણાલી અત્યારે ચોથા સ્ટેજના કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહી છે, જેનો પુરાવો છેલ્લા એક મહિનામાં સામે આવેલા NEET, CBSE અને CUET પરીક્ષાના કૌભાંડો છે.…

Continue reading

You Missed

Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજ
Jaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIR
Modi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડ
Rahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’
India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટ
TVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણ