Latest Story
Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજJaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIRModi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડRahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટTVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણDelimitation History India: નવા સીમાંકન પર વિપક્ષની ચિંતા કેમ વધી? જાણો ભારતના સીમાંકનનો આખો ઇતિહાસNitish Kumar Politics: આનંદ મોહનથી અનંત સિંહ સુધી, નીતિશ કુમારની રાજનીતિમાં બાહુબળીઓની ભૂમિકા પર ફરી સવાલArundhati Roy on Delimitation: અરુન્ધતિ રોયે સીમાંકનને ‘કાયમી ફાસીવાદ’ સ્થાપિત કરવાની યોજના ગણાવીBR Gavai Letter to President: ન્યાયિક નિમણૂકોમાં સામાજિક પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠ્યો, પૂર્વ CJI બી.આર. ગવઈએ રાષ્ટ્રપતિને પત્ર લખી કોલેજિયમ પર સવાલો કર્યા
ભગવાન આવશે તો હું તેમનું પણ સાંભળીશ નહીં કેમ કે ‘હું ભગવાન કરતાં વધુ જાણું છું !’
  • March 7, 2025

ભગવાન આવશે તો હું તેમનું સાંભળીશ નહીં કેમ કે ‘હું ભગવાન કરતાં વધુ જાણું છું !’ રમેશ સવાણી; પૂર્વ આઈપીએસ: ગુજરાતમાં સંપ્રદાયોના વડા/ કથાકારો/ પ્રગટ બ્રહ્મસ્વરુપોની પોલ ખોલવા કરસનદાસ મૂળજીની…

Continue reading
ભાજપના રાજમાં મદદ કરવા માટે પણ પરવાનગી લેવી પડશે; ફ્રિમાં RTE ફોર્મ ભરતા કેમ્પને બંધ કરાવ્યું
  • March 7, 2025

ભાજપના રાજમાં મદદ કરવા માટે પણ પરવાનગી લેવી પડશે; ફ્રિમાં RTE ફોર્મ ભરતા કેમ્પને બંધ કરાવ્યું સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓેએ રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ બાળકોના માતા-પિતાને ફ્રિમાં ફોર્મ ભરવા…

Continue reading
SURAT: રિહર્સલમાં સાયકલ લઈને છોકરો આડે આવતાં પોલીસે માર માર્યો
  • March 7, 2025

Surat News: આજ 7 માર્ચે થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચવાના છે. જો કે તે પહેલા પોલીસની હલકી માનસિકતાં ધરાવતી ઘટના સામે આવે છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય…

Continue reading
Gujarat Politics: રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન, વર્ષોથી મડદુ થઈ પડેલી કોંગ્રેસ શું કરવા માગે છે?
  • March 7, 2025

Gujarat Politics: લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતીની મુલાકાતે પહોંચ્યા છે. સાથે સાથે સુરતમાં PM નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કારયું…

Continue reading
અકસ્માતોને લઈને નીતિન ગડકરીએ ભૂલ સ્વીકારી; કહ્યું- રોડ એન્જિનિયરિંગ અને ખામીયુક્ત આયોજન જવાબદાર
  • March 7, 2025

અકસ્માતોને લઈને નીતિન ગડકરીએ ભૂલ સ્વીકારી; કહ્યું- રોડ એન્જિનિયરિંગ અને ખામીયુક્ત આયોજન જવાબદાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતમાં થઈ રહેલા અકસ્માતને લઈને નિવેદન આપ્યું છે.…

Continue reading
Ahmedabad: વસાણા કેનાલમાં ખાબકેલી ગાડીમાં 1 પણ યુવકનો જીવ ન બચ્યો, ત્રીજો મૃતદેહ મળ્યો
  • March 7, 2025

Ahmedabad:  અમદાવાદના વાસણા વિસ્તારમાંથી પસાર થતી ફતેહવાડી કેનાલમાં સ્કોરિયો કાર ખાબકી હતી. ત્યારે આખ રીતની ભારે જહેમત બાદ બે લોકોના મૃતદેહ મળ્યા હતા. ત્યારે આજે ન્ય એક વ્યક્તિ ક્રિશ દેવનો…

Continue reading
ગુજરાતનું ભવિષ્ય કુપોષિત; રાજ્ય સરકારના ‘કુપોષણમુક્ત ગુજરાત’ના દાવા માત્ર દંભ
  • March 7, 2025

ગુજરાતનું ભવિષ્ય કુપોષિત; સરકારના કુપોષણમુક્ત ગુજરાતના દાવા માત્ર દંભ વિકાસ મોડલ એવા ગુજરાતનું ભવિષ્ય કૂઠિત થઈ છે. ગુજરાતમાં કુપોષણના આંકડા ચોંકાવનારા છે. બિહાર કે અન્ય પછાત રાજ્યમાં કુપોષણના આંકડાઓ મોટા…

Continue reading
ચીનને એકાએક ભારતની દોસ્તી યાદ આવી, કહ્યું- ‘ડ્રેગન-હાથી સાથે મળીને દુનિયા બદલી શકે છે’
  • March 7, 2025

ચીનને એકાએક ભારતની દોસ્તી યાદ આવી, કહ્યું- ‘ડ્રેગન-હાથી સાથે મળીને દુનિયા બદલી શકે છે’ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘ટેરિફ લવ’ને કારણે સમગ્ર વિશ્વમાં ભારે તણાવ છે. 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ…

Continue reading
વધુ એક પત્ની પીડિત પતિએ પત્ર લખીને જીવન ટૂંકાવ્યું; પત્ની માટે લખતો ગયો કવિતા
  • March 7, 2025

વધુ એક પત્ની પીડિત પતિએ પત્ર લખીને જીવન ટૂંકાવ્યું; પત્ની માટે લખતો ગયો કવિતા મહારાષ્ટ્રના મુંબઈના વિલે પાર્લેમાં આવેલી સહારા હોટેલમાં 41 વર્ષીય વ્યક્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.…

Continue reading
ગુજરાતમાં લાયન પ્રોજેક્ટ થકી સંરક્ષણની વાતો મિથ્યા; 2024માં સિંહમરણનો આંકડો ચોંકાવનારો
  • March 7, 2025

સિંહ સંરક્ષણની વાતો વચ્ચે 2024માં સિંહમરણનો આંકડો ચોંકાવનારો હાલમાં જ પીએમ મોદીએ સિંહ બાળોને દૂધ પીવડાવ્યું હતું. આ તમામ ફોટોગ્રાફ્સ દેશભરના લોકોને નિહાળ્યા હતા. પરંતુ આ વચ્ચે વિધાનસભાના એક પ્રશ્નના…

Continue reading

You Missed

Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજ
Jaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIR
Modi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડ
Rahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’
India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટ
TVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણ