Latest Story
Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજJaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIRModi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડRahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટTVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણDelimitation History India: નવા સીમાંકન પર વિપક્ષની ચિંતા કેમ વધી? જાણો ભારતના સીમાંકનનો આખો ઇતિહાસNitish Kumar Politics: આનંદ મોહનથી અનંત સિંહ સુધી, નીતિશ કુમારની રાજનીતિમાં બાહુબળીઓની ભૂમિકા પર ફરી સવાલArundhati Roy on Delimitation: અરુન્ધતિ રોયે સીમાંકનને ‘કાયમી ફાસીવાદ’ સ્થાપિત કરવાની યોજના ગણાવીBR Gavai Letter to President: ન્યાયિક નિમણૂકોમાં સામાજિક પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠ્યો, પૂર્વ CJI બી.આર. ગવઈએ રાષ્ટ્રપતિને પત્ર લખી કોલેજિયમ પર સવાલો કર્યા
Vadodara: ટામેટા આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો, મહિલાને પાછળથી પકડતાં બૂમાબૂમ, આરોપી ફરાર
  • March 6, 2025

Vadodara Crime: ગુજરાતમાં દરેક ક્ષણે મહિલાઓ અત્યાચાર, બળત્કારનો શિકાર બની રહી છે. હવશખોરો દુષ્ટકૃત્યો આચરતાં જરાય ખચકાતાં નથી. ત્યારે વડોદારાના સાવલી તાલુકાના એક ગામમાં ટામેટા આપવા ગયેલા શખ્સે પરણિત મહિલાને…

Continue reading
ટ્રમ્પે કોંગ્રેસને કહ્યું- અમેરિકા મંગળ ગ્રહ અને તેનાથી પણ આગળ અમેરિકન ઝંડો લહેરાવશે
  • March 6, 2025

ટ્રમ્પે કોંગ્રેસને કહ્યું- અમેરિકા મંગળ ગ્રહ અને તેનાથી પણ આગળ અમેરિકન ઝંડો લહેરાવશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (5 માર્ચ) કોંગ્રેસના સંયુક્ત સત્ર પહેલાં પોતાના ભાષણ દરમિયાન કાયદા ઘડનારાઓને જણાવ્યું હતું…

Continue reading
Surendranagar: મગફળીના ગોડાઉનમાં આગ, 50 હજાર કિલો મગફળી રાખ
  • March 6, 2025

Surendranagar News: સુરેન્દ્રનગરના થાન તાલુકામાં મગળફીના ગોડાઉનમાં ભયંકર આગ લાગતાં 50 હજાર કિલોથી વધુ મગફલી બળીને રાખ ઈ ગઈ છે. આખા આખું ગોડાઉન ધગધગ સળગી ઉઠ્યું છે. ટેકાના ભાવે ખરીદેલી…

Continue reading
ટ્રમ્પ, હિટલર અને ચર્ચિલ… ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર એવું શું બોલી ગયા કે એક જ ઝાટકે ખુરશી ગુમાવી દીધી?
  • March 6, 2025

ટ્રમ્પ, હિટલર અને ચર્ચિલ… ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર એવું શું બોલી ગયા કે એક જ ઝાટકે ખુરશી ગુમાવી દીધી? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય સમજણ પર સવાલ ઉઠાવવા બદલ બ્રિટનમાં ન્યુઝીલેન્ડના…

Continue reading
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા; લૂંટફાટ કરવા આવેલા લૂંટારૂંઓએ મારી ગોળી
  • March 6, 2025

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. તાજેતરની ઘટનામાં તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાંથી અમેરિકા ભણવા ગયેલા એક વિદ્યાર્થીની ગોળી મારી…

Continue reading
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક-ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણ લોકોના મોત 4 ગંભીર
  • March 6, 2025

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક-ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણ લોકોના મોત 4 ગંભીર સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ…

Continue reading
અમદાવાદમાં ફતેહવાડીમાં ડૂબેલા ત્રણ યુવકોમાંથી મળ્યા બેના મૃતદેહ; એકની શોધખોળ
  • March 6, 2025

અમદાવાદમાં ફતેહવાડીમાં ડૂબેલા ત્રણ યુવકોમાંથી મળ્યા બેના મૃતદેહ; એકની શોધખોળ અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના બની જેનાથી બધાએ ચેતી જવાની જરૂર છે. અહીં રીલ્સના ચક્કરમાં…

Continue reading
તોફાની શરૂઆત પછી અચાનક બજાર ગબડ્યું; શેરબજારે ફરી કર્યા હેરાન
  • March 6, 2025

તોફાની શરૂઆત પછી અચાનક બજાર ગબડ્યું; શેરબજારે ફરી કર્યા હેરાન સપ્તાહના ચોથા કારોબારી દિવસે શેરબજારમાં જોરદાર તેજી સાથે કારોબાર શરૂ થયો. ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 500 પોઈન્ટથી…

Continue reading
લંડનામાં પોલીસની હાજરીમાં વિદેશ મંત્રી જયશંકર પર હુમલાની કોશિશ; તેમના સામે જ તિરંગાનું કર્યું અપમાન
  • March 6, 2025

પોલીસની હાજરીમાં લંડનામાં વિદેશ મંત્રી જયશંકર પર હુમલાની કોશિશ; તેમના સામે જ તિરંગાનું કર્યું અપમાન વિદેશ મંત્રી એસ જયશંકર (S Jai shankar) બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા.…

Continue reading
અમદાવાદના વટવામાં મુસ્લિમોને કોના ઈશારે હેરાન કરવામાં આવી રહ્યાં છે?
  • March 6, 2025

અમદાવાદના વટવામાં મુસ્લિમોને કોના ઈશારે હેરાન કરવામાં આવી રહ્યાં છે? અમદાવાદના વટવા વિસ્તારમાં મુસ્લિમોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો…

Continue reading

You Missed

Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજ
Jaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIR
Modi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડ
Rahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’
India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટ
TVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણ