Latest Story
Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજJaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIRModi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડRahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટTVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણDelimitation History India: નવા સીમાંકન પર વિપક્ષની ચિંતા કેમ વધી? જાણો ભારતના સીમાંકનનો આખો ઇતિહાસNitish Kumar Politics: આનંદ મોહનથી અનંત સિંહ સુધી, નીતિશ કુમારની રાજનીતિમાં બાહુબળીઓની ભૂમિકા પર ફરી સવાલArundhati Roy on Delimitation: અરુન્ધતિ રોયે સીમાંકનને ‘કાયમી ફાસીવાદ’ સ્થાપિત કરવાની યોજના ગણાવીBR Gavai Letter to President: ન્યાયિક નિમણૂકોમાં સામાજિક પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠ્યો, પૂર્વ CJI બી.આર. ગવઈએ રાષ્ટ્રપતિને પત્ર લખી કોલેજિયમ પર સવાલો કર્યા
ShootSpace Scam Gandhinagar: ગાંધીનગરમાં ડિજિટલ ડેટા સ્ટોરેજના નામે મોટું કૌભાંડ! ShootSpace સ્કેમનો પર્દાફાશ
  • May 23, 2026

ShootSpace Scam Gandhinagar: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટેકનોલોજી અને ડિજિટલ રોકાણના નામે નિર્દોષ રોકાણકારોને બાટલીમાં ઉતારવાનું એક બહુ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાની હદમાં કાર્યરત ‘શૂટસ્પેસ ડિજિટલ પ્રાઈવેટ લિમિટેડ’ (Shootspace…

Continue reading
Gujarat Education Dropouts: ગુજરાતમાં શિક્ષણની ખરાબ સ્થિતિ 2025-26ના સત્તાવાર આંકડા ખરાબ હાલત બતાવે છે
  • May 23, 2026

Gujarat Education Dropouts: શાળા બંધ – શિક્ષકો ઘટ્યા શિક્ષકોની ઘટ વિદ્યાર્થી વગરની શાળા વધી રહી છે. નરેન્દ્ર મોદીની ભારત સરકાર દ્વારા નિયુક્ત નીતિ આયોગનો મે 2026નો તૈયાર થયેલો અહેવાલ કહે…

Continue reading
Bangladesh Anti India Protest: બાંગ્લાદેશમાં ભારત વિરોધી જુલૂસ, પશ્ચિમ બંગાળમાં BJPની જીત બાદ કટ્ટરપંથીઓ સડકો પર ઉતર્યા
  • May 22, 2026

Bangladesh Anti India Protest: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શુક્રવારે જુમાની નમાજ પૂર્ણ થયા બાદ અચાનક એક મોટું ભારત-વિરોધી જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેના કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી તણાવ…

Continue reading
Supreme Court on Reservation: માતા-પિતા IAS હોવા છતાં અનામત કેમ? સુપ્રિમ કોર્ટે ઉઠાવ્યો મોટો સવાલ
  • May 22, 2026

Supreme Court on Reservation: ભારતની સર્વોચ્ચ અદાલતે (Supreme Court) શુક્રવારે દેશમાં વર્ષોથી ચાલી આવતી અનામત (Reservation) ની વ્યવસ્થા અને સામાજિક ગતિશીલતાના સંવેદનશીલ મુદ્દા પર એક અત્યંત તીખી અને ઐતિહાસિક ટિપ્પણી…

Continue reading
Vande Mataram Madrasa: બંગાળની મદ્રેસાઓમાં ‘વંદે માતરમ્’ ફરજિયાત, મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટ જવાની આપી ચેતવણી
  • May 22, 2026

Vande Mataram Madrasa: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સરકાર બન્યા બાદ રાષ્ટ્રવાદના મુદ્દે એક અતિ મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બંગાળ સરકારે તાત્કાલિક પ્રભાવથી એક…

Continue reading
Gujarat STATCOM Smart Grid Project: રૂ. 5 હજાર કરોડના વીજ પ્રવાહ અકધારો આપશે, નવા 7 સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનશે
  • May 22, 2026

અમદાવાદ, 22 મે 2026 Gujarat STATCOM Smart Grid Project: ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે. હાલ રૂ. 3300 કરોડનાછ સ્ટેશન ટીંબડી, સાગબારા, દીવમાં છે. એક સ્ટેશન…

Continue reading
Taliban Child Marriage Law: અફઘાનિસ્તાનમાં છોકરીઓની મરજી પર વધુ એક પ્રહાર, તાલિબાનના લગ્ન કાયદા પર UN એ વ્યક્ત કરી ગંભીર ચિંતા
  • May 22, 2026

Taliban Child Marriage Law: અફઘાનિસ્તાનની સત્તા પર બંદૂકના જોરે કબ્જો જમાવીને બેઠેલી તાલિબાન સરકારે ફરી એકવાર એક એવો અમાનવીય અને પછાત આદેશ જારી કર્યો છે, જેને કારણે સમગ્ર વિશ્વમાં તેની…

Continue reading
Burhan Hamza Killed: જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્કને મોટો ઝટકો, અલ-બદ્ર કમાન્ડર અરજમંદ ગુલઝાર ઉર્ફે ‘બુરહાન હમઝા’ ઠાર
  • May 22, 2026

Burhan Hamza Killed: જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા અને સરહદ પારથી આતંકની દોરી સંચાલન કરતા આતંકી નેટવર્કને વધુ એક જોરદાર અને કારમો ફટકો પડ્યો છે. ભારત સરકાર માટે માથાનો દુખાવો…

Continue reading
Shashi Tharoor: કોકરોચ જનતા પાર્ટી પર પ્રતિબંધ બદલ ભડક્યા શશિ થરૂર! કેન્દ્રની કાર્યવાહીને ગણાવી યુવાનોનો અવાજ દબાવવાની ‘મૂર્ખતા’
  • May 22, 2026

Shashi Tharoor: સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ વાયરલ થઈ રહેલા ડિજિટલ વ્યંગ્ય પ્લેટફોર્મ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સત્તાવાર ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટને ભારત સરકારની કાનૂની માંગણી બાદ બ્લોક કરી…

Continue reading
Falta Assembly Re polling: ફાલ્ટા પુનર્મતદાન વચ્ચે ભાજપનો અભિષેક બેનર્જી પર પ્રહાર, કહ્યું- “અહંકારનો જવાબ બેલેટ બોક્સ આપશે”
  • May 22, 2026

Falta Assembly Re polling: પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાની હાઇ-પ્રોફાઇલ ફાલ્ટા વિધાનસભા બેઠક પર ગુરૂવારે વહેલી સવારથી જ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પુનર્મતદાન (Re-polling) શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય…

Continue reading

You Missed

Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજ
Jaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIR
Modi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડ
Rahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’
India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટ
TVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણ