Latest Story
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશSurat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયોPolymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજીTeenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સરVasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિતBeyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યોKamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખTalaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યાKapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારીPawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત
Dehradun: ભાજપ નેતાના હોમસ્ટે પર ANTF ના દરોડા, શું ભાજપના નેતા જ યુવા પેઢીને ડ્રગ્સના કાદવમાં ધકેલી રહ્યા છે ?
  • September 15, 2025

Dehradun: રવિવારે મોડી રાત્રે રાજપુર વિસ્તારમાં ભાજપ નેતાના ફ્લેટ પર પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ દરોડો પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સ્થળ પર મધ્યરાત્રિ સુધી પરવાનગી વગર…

Continue reading
અંબાણીના વનતારાને ગંભીર આરોપો મામલે સુપ્રમ કોર્ટમાંથી મળી ક્લીનચીટ, જાણો | Vantara Clean chit
  • September 15, 2025

Vantara Clean chit: ગેરકાયદેસર પ્રાણીઓ લાવવા, સંગ્રહ કરવા મામલે તાપસનો સામનો કરી રહેલા અનંત અંબાણીના વનતારાને ક્લિનચીટ મળી છે. સુપ્રિમ કોર્ટે જસ્ટિસ પંકજ મિથલ અને પીબી વરાલેની બેન્ચે રિપોર્ટ રેકોર્ડ…

Continue reading
UP: સારા રોલ અને ફિલ્મોની લાલચ અભિનેત્રીને ભારે પડી, અભિનેતા ઉત્તર કુમારે પીંખી નાખી, પોલીસે શું કહ્યું?
  • September 15, 2025

UP: હરિયાણવી ફિલ્મો અને આલ્બમની દુનિયામાં જાણીતા અભિનેતા ઉત્તર કુમાર એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે. ગાઝિયાબાદ પોલીસે તેની અમરોહાના એક ફાર્મહાઉસમાંથી ધરપકડ કરી છે. આ મામલો દલિત અભિનેત્રી પર…

Continue reading
Gandhinagar: દિકરીએ ભાગીને કર્યા કોર્ટ મેરેજ, પિયરીયાઓએ પરિણીતાનું કર્યું અપહરણ
  • September 15, 2025

Gandhinagar: ગાંધીનગરના દહેગામમાં ચાર મહિના પહેલાં પ્રેમલગ્ન કરનારી યુવતીનું તેના પિયરિયાઓ દ્વારા અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના રવિવારે બપોરે આશરે અઢી વાગ્યે બની, જ્યારે યુવતી આયુષી તેના…

Continue reading
ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં, શું કહે છે હવામાન વિભાગ? | Gujarat | Monsoon
  • September 15, 2025

Monsoon Depart From Gujarat: ગુજરાતમાં આ ચોમાસુ ઘણુ સારુ રહ્યું છે. ત્યારે ચોમાસાની ઋતુ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલો અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું…

Continue reading
IND vs PAK: ‘ધંધો હોય તો નાગરિકોના મોતની કોઈ કિંમત હોતી નથી’, પહેલગામ હુમલો ભૂલી પાકિસ્તાન સાથે મેચ!
  • September 15, 2025

IND vs PAK:  પહેલગામ હુમલામાં 26 નાગરિકોના મોત થયા છતાં મોદી સરકાર અને ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા મક્કમ રહ્યું. ભારતમાં નહી, પાકિસ્તાનમાં નહીં પણ દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં…

Continue reading
Vadodara: વિજય શ્રીવાસ્તવને ખુલ્લા પાડનાર પ્રોફેસર સતીષ પાઠકને પોલીસની હેરાનગતિ, વડોદરા નવનિર્માણ સંઘ આવ્યું મેદાને
  • September 15, 2025

Vadodara: મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રીના આરોપો અને પૂર્વ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવના રાજીનામા બાદ હવે આ વિવાદે નવું વળાંક લીધું છે. યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠક, જેમણે વિજય શ્રીવાસ્તવની નકલી…

Continue reading
Vadodara: હરણી બોટ કાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખાસ સ્થાન, પીડિતો નજરકેદ
  • September 15, 2025

Vadodara:ગુહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી મોટી ફાંકા ફોજદારી કરવામાં આવે છે કે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ ખરેખરમાં થાય છે શું ? ચમરબંધીઓ છૂટી પણ જાય છે અને…

Continue reading
વક્ફ કાયદા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, શું છે સૌથી મોટું કારણ? | Waqf Law
  • September 15, 2025

Waqf Law: વકફ (સુધારા) અધિનિયમ 2025 ની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે આપ્યો છે. કોર્ટે હાલમાં તે જોગવાઈ પર સ્ટે આપ્યો…

Continue reading
પાકિસ્તાન સામે જય શાહ કેમ મૌન?, શું હતો ઈતિહાસનો સૌથી મોટો સટ્ટાકાંડ! | Pakistan | Jay Shah
  • September 15, 2025

દિલીપ પટેલ 15 સપ્ટેમ્બર 2025માં એશિયા કપ ક્રિકેટ મેચ દરમિયાન ભારત અને પાકિસ્તાન( Pakistan ) વચ્ચે ક્રિકેટ મેચ યોજાવા માટે ક્રિકેટ સત્તાવાળાઓ શા માટે જીદ કરે છે તેનું રહસ્ય ઘણાં…

Continue reading

You Missed

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો