Latest Story
Northeast India News: પૂર્વોત્તરમાં સરકાર સામે બળવો? બંધ, ભ્રષ્ટાચાર અને સરહદી વિવાદે મચાવી હલચલTribal dance at Govt events: સરકારી મંચો પર આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન, સન્માન કે તમાશો?Indian Fishermen Pakistan Jail: સજા પૂરી છતાં વતન વાપસી નહીં! ભારતીય માછીમારોના પરિવારોએ સરકારો સામે ઉઠાવ્યો મોટો પ્રશ્નJPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલોRahul Gandhi Prayagraj: ગટરનું પાણી, કાદવ છતાં ઉમટ્યા હજારો વિદ્યાર્થીઓ, પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો 3D ફોર્મ્યુલા ચર્ચામાંNEET Paper Leak CBI: NEET-UG 2026 પેપર લીકમાં મોટો ખુલાસો, WhatsApp ગ્રુપથી NTA નિષ્ણાતો સુધી CBIની ચાર્જશીટમાં ચોંકાવનારા દાવાDelhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએRampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતાRDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નોE20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ
Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી
  • May 8, 2026

Owaisi on Vande Mataram: દેશના રાષ્ટ્રીય પ્રતીકો અને ગીતો પ્રત્યેના સન્માનને લઈને ફરી એકવાર રાજકીય જંગ જામ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન વૈધાનિક…

Continue reading
Kapil Sibal: તમિલનાડુ રાજ્યપાલ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે, વિજયના સમર્થનમાં કપિલ સિબ્બલનો મોટો આરોપ
  • May 8, 2026

Kapil Sibal: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં રાજકીય ગતિરોધ ઉભો થયો છે. અભિનેતા વિજયની પાર્ટી TVK ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ…

Continue reading
Sugarcane Farming Issues: મીઠી શેરડીનું સૌરાષ્ટ્રમાં કાળુ રાજકારણ
  • May 8, 2026

મીઠી શેરડીનો કાળો કારોબાર, કોડીનારમાં અમિત શાહે કહ્યું તે ન થયું દિલીપ પટેલ અમદાવાદ, 6 મે 2026 Sugarcane Farming Issues: ગઈકાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શેરડીના ટેકાના ભાવો જાહેર…

Continue reading
Naroda online fraud racket: અમદાવાદના નરોડામાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફ્રોડ કોલ સેન્ટર ઝડપાયું
  • May 8, 2026

Naroda online fraud racket: અમદાવાદનું નરોડા હવે માત્ર રહેણાંક વિસ્તાર નથી રહ્યો, પરંતુ સાયબર અપરાધીઓ માટેનું સેફ હેવન બની રહ્યું હોય તેમ લાગે છે. નરોડા પોલીસે એક ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન…

Continue reading
Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’
  • May 7, 2026

Akhilesh Mamata Meeting: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ રાજ્યનું રાજકારણ એક નવા વળાંક પર છે. આ મુશ્કેલ સમયમાં મમતા બેનર્જીને સમર્થન આપવા સમાજવાદી પાર્ટીના નેતા…

Continue reading
Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો
  • May 7, 2026

Surat Import-Export Scam: સુરત શહેર, જે કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે, ત્યાં વેપારીઓને લલચાવીને છેતરવાનું એક નવું અને આધુનિક કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયાના યુગમાં હવે ઠગબાજો પણ ડિજિટલ હથિયારોનો…

Continue reading
Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ
  • May 7, 2026

Congress on Operation Sindoor: ભારતીય સૈન્યના શૌર્યના પ્રતીક સમાન ‘ઓપરેશન સિંદૂર’ ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ અવસરે દેશભરમાં આપણા સશસ્ત્ર દળોની સિદ્ધિઓને સલામી આપવામાં આવી રહી છે,…

Continue reading
Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા
  • May 7, 2026

Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ લોકશાહીના પર્વમાં હિંસાની કડવાશ ભળી ગઈ છે. ભાજપની શાનદાર જીત બાદ રાજ્યના અનેક વિસ્તારોમાંથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે,…

Continue reading
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત
  • May 7, 2026

Sohrabuddin encounter case: ગુજરાતના રાજકારણ અને પોલીસ તંત્રમાં વર્ષો સુધી ચર્ચાના કેન્દ્રમાં રહેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વર્ષ 2018માં સ્પેશિયલ સીબીઆઈ…

Continue reading
Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર
  • May 7, 2026

Sambit Patra: ભારતીય રાજનીતિમાં અત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ લોકસભાના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા તેમને ‘અયોગ્ય નેતા’ ગણાવ્યા છે. પાત્રાએ દાવો…

Continue reading

You Missed

Northeast India News: પૂર્વોત્તરમાં સરકાર સામે બળવો? બંધ, ભ્રષ્ટાચાર અને સરહદી વિવાદે મચાવી હલચલ
Tribal dance at Govt events: સરકારી મંચો પર આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન, સન્માન કે તમાશો?
Indian Fishermen Pakistan Jail: સજા પૂરી છતાં વતન વાપસી નહીં! ભારતીય માછીમારોના પરિવારોએ સરકારો સામે ઉઠાવ્યો મોટો પ્રશ્ન
JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો
Rahul Gandhi Prayagraj: ગટરનું પાણી, કાદવ છતાં ઉમટ્યા હજારો વિદ્યાર્થીઓ, પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો 3D ફોર્મ્યુલા ચર્ચામાં
NEET Paper Leak CBI: NEET-UG 2026 પેપર લીકમાં મોટો ખુલાસો, WhatsApp ગ્રુપથી NTA નિષ્ણાતો સુધી CBIની ચાર્જશીટમાં ચોંકાવનારા દાવા