Latest Story
Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહારBhagwant Mann Alcohol Test Controversy: સીએમ ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને આવવાનો ગંભીર આરોપ, સ્વાતિ માલીવાલે આલ્કોહોલ ટેસ્ટની કરી માંગGujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલોWorld Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતાSavarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચારKhadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયુંPost-Election Violence in Gujarat: ચૂંટણીમાં હાર બાદ ભાજપના ઉમેદવારોનો બખેડો, ક્યાંક તલવાર સાથે ધમકી તો ક્યાંક તોડફોડના આરોપCaste Discrimination in Junagadh: જૂનાગઢના ભૂતડી ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મંદિરના જમણવારમાં દલિતો માટે અપમાનજનક શરતોGreat Indian Bustard Chick Missing: કચ્છમાં ભારે સુરક્ષા છતાં ઘોરાડનું બચ્ચું ગાયબ, લુપ્તપ્રાય પ્રજાતિના સંવર્ધન પર મોટું સંકટBarbeque world hotel sealed: અમદાવાદની પ્રખ્યાત Barbeque World હોટલ સીલ, ખોરાકમાં જીવાત મળતાં AMCની મોટી કાર્યવાહી
Adani: ગુજરાતના ઘરોમાં 3500 ટન સોનું પડ્યું છે ! દર વર્ષે 100 ટન સોનાની ખરીદી થઈ રહી છે!
  • December 30, 2025

ગુજરાતના કચ્છમાં અદાણી ગુજરાતની માંગનું 50 ટકા એટલે કે  50 ટન સોનું પેદા કરે છે!! (સંકલન,દિલીપ પટેલ) અમદાવાદ, 30 ડિસેમ્બર 2025 Adani: હાલ સોનાના ભાવો આસમાને પહોંચતા સોનું ખરીદવાનું મુશ્કેલ…

Continue reading
Khaleda Zia News: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન,ચૂંટણી લડવાની ઈચ્છા પુર્ણ ન થઈ!
  • December 30, 2025

Khaleda Zia News: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાનું આજે મંગળવારે વહેલી સવારે 6 કલાકે 80 વર્ષની વયે અવસાન થયું છે,તેઓ ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં તેઓનું નિધન…

Continue reading
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
  • December 30, 2025

Pentagon: ભારતને ચારે તરફથી ઘેરવા ચીને વ્યૂહરચના શરૂ કરી હોવાની વાતનો ખુલાસો થયો છે એક તરફ LAC પર ચીને એક સ્ટ્રેટેજિક મૌન ધારણ કરી રાખ્યું છે અને ચીન ભારત સાથે…

Continue reading
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
  • December 30, 2025

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને બ્રાઝિલ પર 50 ટકા જંગી ટેરિફ લાદી દેતા હવે અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર નોંધપાત્ર અસર પડી છે. દરમિયાન, અમેરિકામાં સતત બદલાતી…

Continue reading
Hotel demolition: અમદાવાદ-રાજકોટ ધોરી માર્ગ ઉપર માફિયાઓનો કબ્જો,દારૂ-ડ્રગ્સ અને દેહ વિક્રિયના ધંધા માટે કુખ્યાત! સામે આવી ચોંકાવનારો હકીકત
  • December 29, 2025

■અહીં તંત્રની છત્રછાયા હેઠળ ચાલતા ગેરકાયદે ધંધા ઉપર કોના આર્શીવાદ? દારુ-ડ્રગ્સ-દેહ વિક્રિય સહિત ડીઝલ,ગેસમાં ભેળસેળની પ્રવૃત્તિઓ ફૂલીફાલી ■સરકારી જમીનો ઉપર ગેરકાયદે બનેલી અનેક હોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું! Hotel demolition:…

Continue reading
Unnao Case: સુપ્રીમ કોર્ટના એકજ દિવસમાં બે મોટા ફેસલા શુ સૂચવે છે? મોદી સરકારની આગામી રણનીતિ શુ હશે? જુઓ સચોટ વિશ્લેષણ
  • December 29, 2025

Unnao Case: ઉન્નાવ બળાત્કાર કેસના દોષી કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે (29 ડિસેમ્બર, 2025) સુપ્રીમ કોર્ટે સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવાના દિલ્હી હાઈકોર્ટના…

Continue reading
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે
  • December 29, 2025

Aravali Case: આજે સોમવારે અરવલ્લી કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર સ્ટે આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકાર…

Continue reading
Narendramodi: PM મોદીના વાયદા મુજબ “અચ્છે દિન”શરૂ! પણ કોના? દેશમાં ધર્મ-જાતિ-પ્રાંતવાડમાં સપડાયેલી જનતાને કોણ ઉગારશે?
  • December 29, 2025

Narendramodi: દેશમાં ‘અચ્છે દિન આયેંગે’ દરેકના કાચા ઘર પાક્કા થશે,રોજગાર વધશે અને સૌનો વિકાસ થશે વગરે મોદી સાહેબે કરેલી જાહેરાતો અને વાયદા અધૂરા રહી ગયા છે અને દેશ હવે જાતિવાદ,ધર્મ…

Continue reading
Gujarat BJP: ગુજરાત ભાજપની નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પ્રયોગ સફળ રહેશે?
  • December 29, 2025

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવા સંગઠન મામલે ગણગણાટ શરૂ થઈ ગયો છે અને કેટલાક અજમાવવામાં આવેલા (પ્રયોગો) નિર્ણયમાં આંતરિક મતભેદો ઉભા થવાની શક્યતાઓ જણાઈ રહી છે.ખાસ કરીને પાટીલના વિરોધી જૂથના…

Continue reading
Year Ender 2025: આ દિગ્ગજ ખેલાડીઓએ IPLને કર્યું અલવિદા! એક સમયે પોસ્ટર બોય રહેલા ખેલાડીઓ 2025થી નિવૃત થઈ ગયા!
  • December 29, 2025

Year Ender 2025: IPL 2025ની હરાજી બાદ તમામ ટીમોએ અંતિમ રૂપ આપી દીધું છે જોકે,લીગના પોસ્ટર બોય રહેલા ઘણા અગ્રણી ખેલાડીઓ હવે મેદાન પર જોવા મળશે નહીં.2025નું વર્ષ પૂરું થઈ…

Continue reading

You Missed

Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
Bhagwant Mann Alcohol Test Controversy: સીએમ ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને આવવાનો ગંભીર આરોપ, સ્વાતિ માલીવાલે આલ્કોહોલ ટેસ્ટની કરી માંગ
Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો
World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા
Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર
Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું