Latest Story
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગNCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતાSonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગUPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યાVB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડોJharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયાRSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગTamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવJNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી
Madhu Kishwar: “મોદીનામા” મરાઠીમાં ટ્રાન્સલેશન કર્યા બાદ મોટો ‘ખેલ’ કરાયાનો મધુ કિશ્વરનો ખુલાસો,જુઓ વિડીયો
  • April 15, 2026

Madhu Kishwar: લેખક અને સામાજિક કાર્યકર્તા મધુ કિશ્વર હમણાં હમણાં પીએમ નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપો કરી ખૂબ ચર્ચામાં આવ્યા છે તેઓએ લખેલા “મોદીનામા” પુસ્તક મામલે ઘણા નવા ખુલાસા કર્યા…

Continue reading
BJP: ‘જાજરૂ’ નહિ ધરાવતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ચૂંટણી લડ્યા વગરજ ભાજપને બેઠક મળી ગઈ!
  • April 15, 2026

BJP: ભારતમાં ‘સ્વચ્છ ભારત મિશન’ (SBM) અંતર્ગત ઘરદીઠ શૌચાલય બનાવવા માટે ભાજપે 2 ઓક્ટોબર 2014 ના રોજથી ઝુંબેશ શરૂ કરી છે તેનો લાભ પણ જણાઈ રહ્યો છે,જે ઉમેદવાર પોતાના ઘરે…

Continue reading
Islamabad: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થઈ તે સેરેના હોટેલનું બિલ ચૂકવવા પાક સરકાર અસમર્થ! ભારે ફજેતી
  • April 15, 2026

Islamabad: પાકિસ્તાન વર્ષોથી સતત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ની નજર હેઠળ છે. અહેવાલો અનુસાર, દેશનો ફુગાવાનો દર 7 થી 9 ટકાની વચ્ચે રહે…

Continue reading
Donald Trump: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી શુ વાતચીત થઈ?
  • April 15, 2026

Donald Trump: પાકિસ્તાન સીઝ ફાયર બાદ ટ્રમ્પ આખી દુનિયામાં ઢોલ પીટતા રહ્યા કે મારા કહેવાથી સીઝ ફાયર થયું, મે મારા મિત્ર મોદીને ફોન કર્યો અને તેઓ માની ગયા કારણકે ટેરીફની…

Continue reading
New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ
  • April 14, 2026

New Chief Minister of Bihar: બિહારના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે અને બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામ ઉપર મહોર વાગી ચૂકી છે સમ્રાટ ચૌધરીને ભાજપના ધારાસભ્ય દળના નેતા…

Continue reading
Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો
  • April 14, 2026

Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોની અલગ અલગ…

Continue reading
Big political changes in Bihar: નીતિશ કુમાર પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં થયા ભાવુક : મંત્રીઓ રડી પડ્યા!
  • April 14, 2026

Big political changes in Bihar: બિહારના રાજકારણમાં આજે મોટા બદલાવ થઈ રહયા છે, નીતિશ કુમાર આજે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે, નીતીશ કુમારે રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ…

Continue reading
Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!
  • April 14, 2026

Modi: પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં વૃદ્ધોના આશીર્વાદ મેળવવાનો પોતાનો લહાવો ભાવનાત્મક રીતે વ્યક્ત કર્યો, ખાસ કરીને દાદા-દાદીની ઉંમરના વૃદ્ધોના.તેમણે આ નિઃસ્વાર્થ પ્રેમને…

Continue reading
Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક
  • April 14, 2026

Washington DC: ઈરાન-અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં યોજાયેલી શાંતિ વાર્તા નિષ્ફળ ગયા બાદ બીજા રાઉન્ડની વાતચીત ચાલુ છે આ બધા વચ્ચે ઈરાનની જે શરત હતી તે ઈઝરાયેલે લેબનાન ઉપર હુમલા બંધ કરવા…

Continue reading
Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત
  • April 14, 2026

Donald Trump: પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વચ્ચેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન બ્લોકેડ’ શરૂ કરી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત…

Continue reading

You Missed

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો