Latest Story
US Tariff on India: અમેરિકાનો ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ, વેપાર સમજૂતી થાય તો 17% દરની શક્યતાUPPSC Reservation Controversy: APO પરીક્ષાનું પરિણામ રદ થતાં યોગી સરકારને ઝટકો, અખિલેશ યાદવે BJP પર લગાવ્યા આરક્ષણ વિરોધી હોવાના આક્ષેપMeta Political Bias Allegations: મેટા સામે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે બેઠક, BJP પ્રત્યે પક્ષપાત અને સોશિયલ મીડિયા પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યોAmit Shah Arrest 2010: અમિત શાહે 2010માં કહ્યું હતું ‘હું દરિયો છું, પાછો ફરીશ’, આજે તપાસ એજન્સીઓના ઉપયોગ સામે ઊભા થાય છે સવાલRahul Gandhi Assets Case: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશો રદCongress Samvidhan Raksha March: SIRના વિરોધમાં 26 નવેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ કાઢશે ‘બંધારણ રક્ષા માર્ચ’NEP Review Panel Objections: NEP 2020ની સમીક્ષા બેઠક આસામની RSS સાથે જોડાયેલી યુનિવર્સિટીમાં યોજાતા વિવાદ, IIT ગુવાહાટીના નિયામક પણ રહ્યા ગેરહાજરGujarat Election 2027 Expenses: 2027ની ચૂંટણીનો સત્તાવાર ખર્ચ રૂ.1 હજાર કરોડ, બિનસત્તાવાર 50 હજાર કરોડ થવાની સંભાવના, 50 ટકાના બદલે તમામ બૂથનું વેબકાસ્ટિંગ, ફોન-ડિપોઝીટ સુવિધા કરાશેGondal APMC Corruption: ગોંડલ APMCમાં પ્રતિમાઓ અને રિનોવેશનના કામને લઈને વિવાદ, જીગીશા પટેલે અલ્પેશ ઢોલરિયાને આપી ખુલ્લી ચેલેન્જGujarat Vidya Sahayak Protest: ગુજરાતમાં 774 વિદ્યાસહાયકોની જગ્યાઓ પેન્ડિંગ રાખવાનો વિવાદ, TET-1 પાસ ઉમેદવારોનું 9 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ
Rahul Gandhi: શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સામે રાહુલ ગાંધીની પહેલ, વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી સૂચનો મંગાવ્યા
  • September 12, 2026

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે જે યુવા પેઢીને આગળ વધારવા અને…

Continue reading
Chhattisgarh Suicide Cases: છત્તીસગઢમાં આત્મહત્યાના કેસો ચિંતાજનક સ્તરે, પાંચ વર્ષમાં 39,814 લોકોએ ગુમાવ્યો જીવ
  • September 12, 2026

Chhattisgarh Suicide Cases: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, 10 સપ્ટેમ્બરના અવસરે સામે આવેલા સરકારી આંકડાઓએ છત્તીસગઢમાં માનસિક આરોગ્ય અને આત્મહત્યાના વધતા સંકટ અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ…

Continue reading
Kutch Illegal Mining: કચ્છના લખપતમાં ખનીજ માફિયાઓનો આતંક, ગેરકાયદે ખનન રોકવા ગયેલી સરકારી ટીમ પર પથ્થરમારો
  • September 11, 2026

Kutch Illegal Mining: કચ્છ જિલ્લાના લખપત તાલુકાના મુરજબાણ ગામની સીમમાં 4 સપ્ટેમ્બરની મોડી રાત્રે ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવા ગયેલી સરકારી ટીમ પર ખનીજ માફિયાઓએ પથ્થરમારો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના…

Continue reading
Jignesh Mevani: ત્રણ દિવસના વિધાનસભા સત્ર પર સવાલ, જનતાના મુદ્દા કરતાં વિવાદમાં વધુ સમય વેડફાઈ રહ્યો છે
  • September 11, 2026

Jignesh Mevani: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર ચાલી રહ્યું છે ત્યારે સત્રના સમય અને ચર્ચાના મુદ્દાઓને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વિધાનસભામાં ગુજરાતના દુકાળ, મોંઘવારી, પેપર લીક, શિક્ષણ, આરોગ્ય અને…

Continue reading
Gopal Italia-Harsh Sanghavi: ગુજરાત વિધાનસભામાં પોલીસ ભાડે આપવાની નીતિ પર સવાલ, ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી
  • September 11, 2026

Gopal Italia-Harsh Sanghavi: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય સત્રનો આજે અંતિમ દિવસ છે. સત્રના બીજા દિવસે વંદે માતરમના વિવાદ બાદ ગૃહ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર, પ્રવાસન, આદિજાતિ વિકાસ…

Continue reading
India Global Peace Index 2026: ભારત દુનિયાના સૌથી વધુ હિંસાગ્રસ્ત દેશોની યાદીમાં કેવી રીતે પહોંચ્યું?
  • September 11, 2026

India Global Peace Index 2026: ગ્લોબલ પીસ ઇન્ડેક્સના તાજેતરના અહેવાલમાં ભારતની શાંતિ અને સુરક્ષાની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. વિશ્વ શાંતિ સૂચકાંકમાં કુલ 163 દેશોને સામેલ કરવામાં આવ્યા…

Continue reading
Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!
  • September 11, 2026

Retired Bureaucrats Corporate Appointments: દેશમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, નિયમનકારી સંસ્થાઓના વડાઓ અને ન્યાયાધીશો નિવૃત્તિ બાદ તરત જ ખાનગી કંપનીઓ અથવા અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નિયુક્ત થવાના મુદ્દે નવી ચર્ચા શરૂ…

Continue reading
Delhi SIR Voter List: દિલ્હી SIRમાં મોટો ફેરફાર, 729 મતદારો ધરાવતા બૂથની ડ્રાફ્ટ યાદીમાં માત્ર એક નામ
  • September 11, 2026

Delhi SIR Voter List: દિલ્હીની મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) બાદ ચાંદની ચોક વિધાનસભા ક્ષેત્રના લાલ કિલ્લા યમુના બ્રિજ મતદાન કેન્દ્રની સ્થિતિએ અનેક સવાલો ઊભા કર્યા છે. જાન્યુઆરી 2025ની…

Continue reading
Hasdeo Tara Coal Block Auction: તારા કોલ બ્લોકની હરાજી સામે હસદેવ બચાવો જૂથનો વિરોધ, કોંગ્રેસે પણ રદ કરવાની માંગ કરી
  • September 11, 2026

Hasdeo Tara Coal Block Auction: છત્તીસગઢના હસદેવ અરણ્ય વિસ્તારમાં તારા (સંશોધિત) કોલ બ્લોકની હરાજીને લઈને રાજકીય અને પર્યાવરણીય વિરોધ તેજ બન્યો છે. છત્તીસગઢ બચાવો આંદોલન (CBA), હસદેવ અરણ્ય બચાવો સંઘર્ષ…

Continue reading
UP Bhamori Khurd School Protest: મંત્રીના મતવિસ્તારમાં સરકારી શાળાની હાલત દયનીય, તૂટેલી બીમ અને ખરતા પ્લાસ્ટર વચ્ચે વિદ્યાર્થીઓનો વિરોધ
  • September 11, 2026

UP Bhamori Khurd School Protest: ઉત્તર પ્રદેશના ભમોરી ખુર્દ ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ 9 સપ્ટેમ્બરે શાળાની જર્જરિત ઇમારત સામે વિરોધ નોંધાવ્યો અને વર્ગોનો બહિષ્કાર કર્યો. વિદ્યાર્થીઓનો આ વિરોધ…

Continue reading

You Missed

US Tariff on India: અમેરિકાનો ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ, વેપાર સમજૂતી થાય તો 17% દરની શક્યતા
UPPSC Reservation Controversy: APO પરીક્ષાનું પરિણામ રદ થતાં યોગી સરકારને ઝટકો, અખિલેશ યાદવે BJP પર લગાવ્યા આરક્ષણ વિરોધી હોવાના આક્ષેપ
Meta Political Bias Allegations: મેટા સામે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે બેઠક, BJP પ્રત્યે પક્ષપાત અને સોશિયલ મીડિયા પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો
Amit Shah Arrest 2010: અમિત શાહે 2010માં કહ્યું હતું ‘હું દરિયો છું, પાછો ફરીશ’, આજે તપાસ એજન્સીઓના ઉપયોગ સામે ઊભા થાય છે સવાલ
Rahul Gandhi Assets Case: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશો રદ
Congress Samvidhan Raksha March: SIRના વિરોધમાં 26 નવેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ કાઢશે ‘બંધારણ રક્ષા માર્ચ’