Latest Story
TN Collector Complaint TVK MLA: તમિલનાડુમાં TVK ધારાસભ્ય સામે જિલ્લા કલેક્ટરની પોલીસ ફરિયાદ, મહિલા સતામણીના કાયદા હેઠળ કેસ નોંધાયોBJP Akali Dal Alliance 2026: પંજાબમાં 6 વર્ષ બાદ BJP અને અકાળી દળ ફરી સાથે, ખેડૂત સંગઠનોનો વિરોધ; ગઠબંધનને ગણાવ્યું અત્યંત જોખમીJunagadh Police Sold Liquor: જૂનાગઢમાં પકડાયેલા દારૂના ટ્રકમાં 60 લાખના દારૂની હેરાફેરીનો ગોપાલ ઈટાલીયાનો આક્ષેપ, પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે સેટિંગની ફરિયાદKarnataka Elephant Relocation: હાથીઓને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણયથી નારાજ કોંગ્રેસનાં ધારાસભ્યનું રાજીનામું, બે ધારાસભ્યોની પણ ચેતવણીBotad JNV Dumping Site Fire: બોટાદની જવાહર નવોદય વિદ્યાલયની બાજુમાં ડમ્પિંગ સાઇટમાં આગ, 405 વિદ્યાર્થીઓને ઘરે મોકલાયાBJP Leadership Politics: BJPમાં યુવા નેતાઓની અવગણના, પક્ષપલટો કરીને આવેલા નેતાઓને મળી રહ્યાં છે મહત્વનાં સ્થાનDelhi Lung Cancer Cases: દિલ્હીની ચાર સરકારી હોસ્પિટલોમાં ફેફસાંના કેન્સરના 6,581 કેસ, સાડા છ વર્ષમાં 913 દર્દીઓનાં મોતRajiv Gandhi Security Controversy: રાજીવ ગાંધીની સુરક્ષા જાણીજોઈને હટાવાઈ હતી, રાહુલ ગાંધીના આરોપથી જૂનો વિવાદ ફરી ચર્ચામાંJensen Huang Nvidia CEO: Nvidiaના CEO તરીકે જેન્સન હુઆંગની વાપસી, બોર્ડે સર્વસંમતિથી લીધો નિર્ણયGujarat Water Credit Scheme: પાણી બચાવો, પૈસા કમાઓ અને છેતરાઓ, ખેડૂતોની વોટર ક્રેડિટ યોજના જાહેર પણ કાર્બન ક્રેડિટના નાણા કોઈને મળ્યા નથી
કાશ્મીર સફરઃ શ્રીનગરથી 60 કીમી દૂર આવેલો એ વિસ્તાર જ્યાં દૂધની નદી વહેતી? જુઓ
  • January 13, 2025

દૂધપથરી નદી વિશે આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આજે કાશ્મીરના દૂધપથરી વિસ્તાર વિશે જાણો.   દૂધપથરી કાશ્મીરનું એક ખૂબ જ સુંદર અને નાનું હિલ સ્ટેશન છે. દરિયાઈ સપાટીથી…

Continue reading
સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો, પોલીસ તપાસમાં લાગી
  • January 13, 2025

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો  છે. મહારાષ્ટ્રના જલગાંવ નજીક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા, જેના…

Continue reading
શ્રધ્ધાઃ મહાકુંભનું પ્રથમ સ્નાન, 60 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
  • January 13, 2025

ભારતના અતિપ્રાચીન મેળા મહાકુંભનો  પ્રારંભ પ્રયાગરાજમાં થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું સ્નાન છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ આંકડો 1 કરોડ…

Continue reading
પાયલ ગોટીનું ખોટી રીતે રિકન્સ્ટ્રકશન કરાવનાર 3 પોલીસકર્મી સસ્પેન્ડ
  • January 13, 2025

ગુજરાતભરમાં ચકચાર મચાવનાર અમરેલી લેટરકાંડમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પાયલ ગોટીના રિકન્સ્ટ્રકશનના વિવાદમાં 3 પોલીસકર્મી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અમરેલીના એસ.પી.સંજય ખરાતે લોકલ…

Continue reading
લોસ એન્જલસ સળગ્યું, અત્યાર સુધીમાં 16 લોકોના મોત, આગ આટલી બધી કેમ ફેલાઈ?
  • January 12, 2025

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યનું શહેર લોસ એન્જલસ સળગી રહ્યું છે, અત્યાર સુધીમાં 16 લોકોના ભડથું થઈ ગયા છે. કેલિફોર્નિયામાં લાગેલી આગને કારણે લાખો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. લોસ…

Continue reading
JUNAGADH: તાંત્રિક વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ
  • January 12, 2025

ગુજરાતમાં વારંવાર દુષ્ટકૃત્યોની ઘટનાઓ સામે આવી રહી છે. નરાધમોને કાયદાનો ડર રહ્યો જ ન હોય તે રીતે કુકર્મો કરતાં જરાય ખચકતાં નથી. ત્યારે સરકારની મહિલા સુરક્ષાની વાત પર પાણી ફરી…

Continue reading
ગુજરાતના લોકોને સરકાર ફ્રીમાં કુંભમેળાની યાત્રા કરાવે: ઈસુદાન ગઢવી
  • January 12, 2025

ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે.…

Continue reading
AHMEDABAD: 10 દિવસમાં 1261 પાલતુ શ્વાનોનું રજિસ્ટ્રેશ
  • January 12, 2025

અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. જેને કામગીરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રેબીસ ફ્રી અમદાવાદ સિટી 2030 એક્શન પ્લાન હેઠળ શ્વાનના માલિકો રજિસ્ટ્રેશન કરાઈ રહ્યાં છે.…

Continue reading
માલધારીઓની જમીન પર તરાપ મારતી ભાજપ સરકાર પર ઈસુદાનના આકરા પ્રહાર
  • January 12, 2025

AAP પાર્ટીના નેતાં ઈસુદાન ગઠવીએ ભાજપ પર આકરા આરોપો લગાવ્યા છે. તેમણે કહેવું છે કે ભાજપે અને તંત્રએ માલધારીઓની જમીન પચાવી પાડી છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં DCC કંપની સાથે મળીને…

Continue reading
વૃધ્ધો માટે અમદાવાદ સિવિલમાં અલાયદી વ્યવસ્થા, 10 હજાર દર્દીઓએ લીધો લાભ
  • January 12, 2025

સમાજના વૃદ્ધો, વરિષ્ઠ નાગરિકોના આપણા એક ધરોહર સમા છે. ત્યારે ઢળતી ઉંમરના પરિણામે જ્યારે આ વરિષ્ઠ નાગરિકો હોસ્પિટલમાં નિદાન કે સારવાર અર્થે જાય ત્યારે તેમને વિશિષ્ટ પ્રકારની સેવા મળી રહે…

Continue reading

You Missed

TN Collector Complaint TVK MLA: તમિલનાડુમાં TVK ધારાસભ્ય સામે જિલ્લા કલેક્ટરની પોલીસ ફરિયાદ, મહિલા સતામણીના કાયદા હેઠળ કેસ નોંધાયો
BJP Akali Dal Alliance 2026: પંજાબમાં 6 વર્ષ બાદ BJP અને અકાળી દળ ફરી સાથે, ખેડૂત સંગઠનોનો વિરોધ; ગઠબંધનને ગણાવ્યું અત્યંત જોખમી
Junagadh Police Sold Liquor: જૂનાગઢમાં પકડાયેલા દારૂના ટ્રકમાં 60 લાખના દારૂની હેરાફેરીનો ગોપાલ ઈટાલીયાનો આક્ષેપ, પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે સેટિંગની ફરિયાદ
Karnataka Elephant Relocation: હાથીઓને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણયથી નારાજ કોંગ્રેસનાં ધારાસભ્યનું રાજીનામું, બે ધારાસભ્યોની પણ ચેતવણી
Botad JNV Dumping Site Fire: બોટાદની જવાહર નવોદય વિદ્યાલયની બાજુમાં ડમ્પિંગ સાઇટમાં આગ, 405 વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા
BJP Leadership Politics: BJPમાં યુવા નેતાઓની અવગણના, પક્ષપલટો કરીને આવેલા નેતાઓને મળી રહ્યાં છે મહત્વનાં સ્થાન