Latest Story
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએRampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતાRDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નોE20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદIndia Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણUPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતાModi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળોGujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈAhmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશેJharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?
ભલે મંત્રી પદ ગુમાવવું પડે…. હું મારી રીતે જ કામ કરીશ: Nitin Gadkari
  • March 16, 2025

Nitin Gadkari News: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્પષ્ટતાથી બોલવા માટે જાણીતા છે. તમે ક્યારેય તમે કોઈ જાતિ, પાર્ટી વિરુધ્ધ બોલતાં નહીં જોયા હોય. તે માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત…

Continue reading
અમેરિકાનો યમનના હુતી બળવાખોરો પર હવાઈ હુમલો, 19ના મોત, ટ્રમ્પે શું કહ્યું?
  • March 16, 2025

અમેરિકાએ યમનના હુતી બળવાખોરો પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો રાષ્ટ્રપતિ ડોનાલ્ડના આદેશ બાદ કરાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે અમેરિકાએ કરેલા હવાઈ હુમલાથી 19 લોકો માર્યા ગયા હતા.…

Continue reading
વડોદરામાં રક્ષિત ચોરસિયાએ સર્જેલા અકસ્માતનું કરાયું રિકન્સ્ટ્રક્શન
  • March 15, 2025

વડોદરામાં રક્ષિત ચોરસિયાએ સર્જેલા અકસ્માતનું કરાયું રિકન્સ્ટ્રક્શન વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસિયાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તે માટે તેને કારેલીબાગ વિસ્તારમાં લાવવામાં…

Continue reading
વસ્ત્રાલ ઘટના ઈફેક્ટ: 100 કલાકમાં ગુજરાતના ગુંડાતત્વોની યાદી બનાવવા આદેશ
  • March 15, 2025

1વસ્ત્રાલ ઘટના ઈફેક્ટ: 100 કલાકમાં ગુજરાતના ગુંડાતત્વોની યાદી બનાવવા આદેશ અમદાવાદ વસ્ત્રાલમાં સામાન્ય નાગરિકો સાથે થયેલી મારપીટ પછી ગુજરાત સરકાર અને ગૃહવિભાગે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને યોગ્ય બનાવવા માટે એક…

Continue reading
રિક્ષા ચાલકો પર અદાણીના ઝુલમો-સિતમ, કેમ અમદાવાદના અદાણી એરપોર્ટ પર સળગાવી રિક્ષા?
  • March 15, 2025

રિક્ષા ચાલકો પર અદાણીના ઝુલમો-સિતમ, કેમ અમદાવાદના અદાણી એરપોર્ટ પર સળગાવી રિક્ષા? અમદાવાદના અદાણી એરપોર્ટ પર રિક્ષા ચાલકો સાથે એટલી હદ્દે અન્યાય કરવામાં આવી રહ્યો છે કે, એક રિક્ષા ચાલકે…

Continue reading
8 લોકોને ફંગોળી બૂમાબૂમ કરનાર રક્ષિત ચોરસિયા એક દિવસના રિમાન્ડ
  • March 15, 2025

8 લોકોને ફંગોળી બૂમાબૂમ કરનાર રક્ષિત ચોરસિયાને એક દિવસના રિમાન્ડ 8 લોકોને ફંગોળી બૂમાબૂમ કરનાર રક્ષિત ચોરસિયાને કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાના કારેલીબાગ પાસે એક નબીરાએ નશામાં…

Continue reading
રંગોની હોળીને બનાવી દીધી છે દંગાઓની હોળી?
  • March 15, 2025

રંગોની હોળીને બનાવી દીધી છે દંગાઓની હોળી? હોળીને રંગોનો ઉત્સવ માનવામાં આવે છે. આ દિવસે દુશ્મનને પણ ગળે લગાવવાની વાત કરવામાં આવે છે. પરંતુ દેશના નાગરિકોના મનોમસ્તિક પર નફરતનો ખુબ…

Continue reading
સુરતમાં વધુ એક શર્મશાર કરતી ઘટના; 6 વર્ષની બાળકી સાથે દૂષ્કર્મ
  • March 15, 2025

સુરતમાં વધુ એક શર્મશાર કરતી ઘટના; 6 વર્ષની બાળકી સાથે દૂષ્કર્મ સુરતમાં વધુ એક શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સુરતમાં કાકાએ ભત્રીજી સાથે દૂષ્કર્મ કરીને ગર્ભવતી કરવાના સમાચાર લખાયા…

Continue reading
સુરતમાં કાકા-ભત્રીજીનો સંબંધ શર્મશાર; કાકાએ 16 વર્ષની ભત્રીજીને કરી ગર્ભવતી
  • March 15, 2025

સુરતમાં કાકા-ભત્રીજીનો સંબંધ શર્મશાર; કાકાએ 16 વર્ષની ભત્રીજીને કરી ગર્ભવતી સુરતમાંથી સંબંધોને શર્મસાર કરનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં 16 વર્ષની સગીરા સાથે કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી…

Continue reading
શું અમેરિકા 41 દેશોના મુસાફરોને કરી દેશે પ્રતિબંધિત! યાદીમાં પાક સહિત 7 મુસ્લિમ દેશોના નામ
  • March 15, 2025

શું અમેરિકા 41 દેશોના મુસાફરોને કરી દેશે પ્રતિબંધિત! પાક સહિત 7 મુસ્લિમ દેશોના યાદીમાં નામ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના વડાપ્રધાન છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેની કાર્યવાહી હવે વધુ તીવ્ર બની રહી…

Continue reading