Latest Story
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતાPakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણFake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેરPakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણોNarendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”
Drone Attack In Kutch: કચ્છના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની ડ્રોન મળી આવતા ખળભળાટ, કલેક્ટરે જિલ્લાના લોકોને ઘરની બહાર ન નિકળવા કરી અપીલ
  • May 10, 2025

Drone Attack In Kutch: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ભારતના ઓપરેશન સિંદૂરથી બોખલાયેલું પાકિસ્તાન સતત ભારત પર મિસાઈલ અને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યુ છે ત્યારે આજે…

Continue reading
India-Pakistan Tension: પાકિસ્તાને ભારતના 20 થી વધુ શહેરોમાં ડ્રોન હુમલા કર્યા, ભારતે તમામ પ્રયાસો કર્યા નાકામ
  • May 10, 2025

India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો લશ્કરી તણાવ હવે સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાવાની અણી પર છે. શુક્રવારે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને ભારત પર મોટો હુમલો કર્યો હતો. . ભારતની…

Continue reading
‘લેહથી સર ક્રીક સુધી ઘૂસણખોરીનો પ્રયાસ ભારતે નિષ્ફળ બનાવ્યો, પાકિસ્તાને કર્યો તુર્કીના ડ્રોનનો ઉપયોગ | Operation Sindoor
  • May 9, 2025

Operation Sindoor: ઓપરેશન સિંદૂરથી ગભરાયેલું પાકિસ્તાન ભારત પર કાયરતાપૂર્વક હુમલા કરી રહ્યું છે. જેનો દેશની સેના જવાબ આપી રહી છે. આજે શુક્રવારે વિદેશ મંત્રાલયે ફરી એકવાર પાકિસ્તાનના કાયર કૃત્યો અંગે…

Continue reading
World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન
  • May 9, 2025

World Bank: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ગુરુવારે રાત્રે ભારતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી છાવણીનો નાશ કર્યા બાદ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનના…

Continue reading
Gujarat Rain News: ભર ઉનાળે આવેલા વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી, 80% કેરીઓ ખરી પડી
  • May 9, 2025

Gujarat Rain News: ગુજરાતમાં (Gujarat) હાલ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે આ કમોસમી વરસાદને કારણે…

Continue reading
Aravalli: નિવૃત PSIના દિકરાએ વરઘોડામાં ફાયરિંગ કરતાં બાળકી સહિત 3 લોકોને ઈજાઓ
  • May 9, 2025

Aravalli firing:  ભિલોડાના ભાણમેર ગામમાં વરઘોડા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં 9 વર્ષની બાળકી સહિત 3 લોકો ઈજાનો ભોગ બન્યા છે. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું…

Continue reading
India Pakistan Conflict: ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર, કહ્યું- ‘કટોકટીની સ્થિતિમાં તૈયાર રહો’
  • May 9, 2025

India Pakistan Conflict: પાકિસ્તાન (pakistan ) સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત (India) સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે અને મેદાનમાં ઉતરી ગયું છે. આજે વહેલી સવારે ભારતીય સેનાએ પાકિસ્તાનના…

Continue reading
Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?
  • May 9, 2025

Gujarat Asiatic Lions Census: ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ- 2025 આવતીકાલ તા. 10 થી…

Continue reading
Gujarat: રાજ્ય સરકારનો મોટો આદેશ, ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
  • May 9, 2025

Gujarat: ભારતના ઓપરેશન સિંદુર (Operation Sindoor) બાદ પાકિસ્તાન (Pakistan) બોખલાયું છે અને સતત ભારત ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાઓને લઈને ગુજરાત સરકાર  (Gujarat government)…

Continue reading
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
  • May 9, 2025

The wire website block: ધ વાયરની અંગ્રેજી વેબસાઈટ સરકાર દ્વારા બ્લોક કરી દેવામાં આવી છે. ધ વાયરે પોતાના હિંદી પ્લેટફોર્મ પર કહ્યું બંધારણીય રીતે આપેલા પ્રેસની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરી…

Continue reading

You Missed

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!